________________ - પ્રબંધ ચિંતામણી 1-8-0 ( 355) માથાવાળો આ સુંડ, આપણને પ્રથમજ સામે મળે છે. આપણું યાત્રા નિષ્ફળ જશે. અને બીજું પણ કાંઈક અમંગળ - થશે " ઈત્યાદિ બોલતી સુંદરીએ, પિતાનાં વાહન અને પરિવારને - ત્યાંથી આગળ વધતાં અટકાવી ત્યાંજ ઉભાં રાખ્યાં. : - અહા ! મનુષ્યોની અજ્ઞાનતાની પણ કાંઈ હદ છે ? જે મહાભાઓ વિષય, કપાયાદિ મહાન અપમંગળથી વિરમ્યા છે, દુનિયાની મલીન વાસનાઓ જેમનાં રદયમાંથી નીકળી ગઇ છે, જ્ઞાન, ધ્યાન અને આમિક વિચારણામાં જેઓ લીન થઈ રહ્યા છે. વિષયલંપટ પામર જીવોનું, હિતોપદેશ આપી જે રક્ષણ કરી રહ્યા છે. જેઓ નિરંતર અ–પર ઉદ્ધાર કરી રહ્યા છે, અને જે મહાત્માઓ દુનિયાની દશાનું ભાન પણ ભૂલી ગયા છે. આવી મંગળમૂત્તિને પણ અમંગળ કે અપશુકન કહેવું કે કાપવું, તેના જેવું બીજું એક પણ દુઃખદાઈ અજ્ઞાન કે, મૂતા નથી. અર્થાત્ તે અજ્ઞાન છે સુતા છે, આત્માનંદમાં નિમગ્ન સાધુ, જે સમ્બ મળ્યા હોય તે તેના જેવું બીજું કઈપણ શુભ શુકન કે, મંગલીક નથી. અર્થાત્ તે ઘણાં સારાં શુકન ગણાય, પણ આટલી વાત યાદ રાખવી જોઈએ, કે, શુકનને દેખી જેવી મધ્યેની ભાવના હોય છે, તેવું તેને ફળ મળે છે.. = સુંદરીએ અપશુકનબુદ્ધિથી પિતાના રથ અને પરિવાર હભે રાખે. એટલાથી જ તેની સમાપ્તિ ન થઈ, પણ તે મુનિને અનેક પ્રકારના ઉપસર્ગ કરવા લાગી. ખરેખર નિરંકુશ, અને ક્રોધાધીન સી જેટલું કરે તેટલું ઓછું છે. - મુનિએ વિચાર કર્યો. કે, આ વખતે મારાપર, ઉપસર્ગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust