________________ ઉનમ રારીત્રને રસ. 1-2 0 ( 393) આનંદ થાય કે શક થાય ! જે શોક થાય છે તે તેનો વાલેસરી કહી શકાય ? નજ કહી શકાય. તેવીજ રીતે તારા પિતાને કેવળ જ્ઞાનરૂપ આભનિધાનની પ્રાપ્તિ થઈ છે, તે તેથી તેને આનંદ થ જોઈએ કે શોક ? આનદ જ થ ઈજે. પિતાને કેઈ ઈષ્ટ–સંબંધી ઘણા કાળથી બંધીખાનામાં પડ્યા હોય અને અકસ્માત્ તે બધીખાનામાંથી છુટવાની વધામણી મલે, તે તેથી તેને આનંદ થશે કે શોક ? તેવી જ. રીતે તારા પુજય પિતાને આ સંસારબંધી ખાનામાંથી સદાને માટે છુટકારો થયો છે, તો તેથી તેને આનંદિત થવું જોઈએ કે, આમ શેક કરવું જોઈએ ? - રાજન પિતાને કઈ ગાઢ સંબંધી મહાન વિપત્તિમાંથી મુક્ત થયો હોય તે તેથી આનંદ થાય કે શક થાય? આનંદજ થવું જોઈએ.. તેવીજ રીતે તારો પીતા સંસારચક્રમાં અનંતવાર સહન કરવી પડતી, જન્મ, જરા, મરણ, રોગ, શોક, આધિ, વ્યાધિ અને ઉપાધિર વિપત્તિથી સદાને માટે વિમુક્ત થયે છે તે શું આ વેળાએ તને આનંદ ન થવું જોઈએ . . . રાજન પિતાને કઈ ઈષ્ટ સંબંધી ઘણા વખતથી રેગે પીડાતે હોય, અને દેવસંગે તે એક વખત સદાને માટે સર્વથા નરોગી થાય તો શું તેના સબંધીને તેથી હર્ષ ન થાય? થે જ જોઈએ. તેમ તમારો ઈષ્ટ સંબંધી પિતા મહાબળ, અનાદી કાળથી કરેગથી પીડાતું હતું, તે હમણાં સર્વથા સદાને માટે કમરેગથી મુકત થઈ, અજરામરૂપ નિરોગ. અવરથા પામ્યું છે, તે આવા આનંદી વર્તમાનથી તમને આનંદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust