Book Title: Malaya Sundari
Author(s): Kesharvijay Gani
Publisher: Keshavlal Savaibhai Shah

View full book text
Previous | Next

Page 404
________________ 'પંચપ્રતિકમણ સુત્ર સાસ્ત્રી. 08-0 ( 35 ) ~ ~ ~~ ~ ~ ~ ~ ~ ~ આરાધના કરવાથી જે લાભ મેળવી શકો હતું, તે લાભ તે તારા પરિણામની વિશુદ્ધિવાળા ભાવથી મેળવી લીધું છે. અને હજી પણ મેળવીશ. માટે પિતાસંબંધી શોકને ત્યાગ કર. સંસારની વિચિત્ર સ્થીતિને વિચાર કર. શોક કરવાથી મનુષ્યો પિતાનું રક્ષણ કરી શકતા નથી. આ ભવવાસને દુઃખના ઘરરૂપ જાણ. આ સંબંધોને સ્પષ્ણ સદશ સમજ. લક્ષમીને વિધુની માફક ચપળ જાણુ અને જીવિતવ્ય પાણીના પરપોટાની માફક ક્ષણભંગુર સમજ. રાજન ! ગુરૂશિક્ષા ગ્રહણ કરવામાં વિચક્ષણ તમારા જેવા વિવેકી પુરૂષે પણ, જ્યારે આવી રીતે શોક કરશે ત્યારે ધૈર્ય અને વિવેક કયાં જઈને રહેશે ! તેઓને કોને આશ્રય ! ' ' આ પ્રમાણે મહત્તરા મલયાસુંદરીએ રાજા શતબળને પ્રતિબોધ આપે તેનાં અતિશયિક વચની એટલી બધી પ્રબળ અસર થઈ કે, રાજા શરબળ શોકરહિત થઈ ધર્મ ધ્યાનમાં સાવધાન થયે. - મહારા પિતાના કલ્પની મર્યાદા પ્રમાણે જેટલા દિવસ પયત સાગરતિલકપુરમાં રહ્યાં તેટલા દિવસ પર્યત રાજા સતબળ નિરંતર વંદન અને ધર્મશ્રવણ નિમિત્તે તેમની પાસે આવતેજ રહ્યો. જે સ્થળે મહાબળ મુનિમેશ ગયા તે સ્થળે શતબળે એક મંદિર બંધાવ્યું અને તેમાં મહાબળ મુ તની મૃતિ : ચગાવન કરી વિવિધ પ્રકારના મહેર કર્યા. ' ' . મહત્તારા મલયાસુરીએ, તે શેહેરના લેકેને અનેક પ્રકારે ઉપકાર કરી અને રાજાને ધર્મમાં સાવધાન તથા સ્થીર કરી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409