Book Title: Malaya Sundari
Author(s): Kesharvijay Gani
Publisher: Keshavlal Savaibhai Shah

View full book text
Previous | Next

Page 403
________________ (34) પર પ્રતિક્રમણ સુત્ર અર્થ સાથે. 012-0 થવું જોઈએ. અત્યારે તમેને મહેસવને વખત છે તેને ઠેકાણે આમ શેકમાં ગમગીન થઈ રહેવું, તે કોઈપણ રીતે તમારા જેવા સમજુને લાયક નથી. હે રાજન ! હું જાણું છું કે, તમારા પિતાને અગ્નિથી દુસહ પીડા થઈ હશે, તે કારણથી તમને વધારે દુઃખ લાગી આવે છે, પણ તે અગ્નિની પીડા તમારે ચિંતવવા જેવી નથી. કેમકે, સંગ્રામપર ચડેલા અને જયશ્રીની ઈચ્છાવાળા સુભટો, શું શત્રુઓ તરફના પ્રહારને નથી સહન કરતા! અર્થાત્ કરેજ છે. તેવી જ રીતે કમાત્ર સામે સંગ્રામ કરતાં અને શુદ્ધ આત્મસ્વરૂપ૨૫ જયલક્ષ્મીની ઈચ્છા વાળા તમારા પિતાને પરિષહ કે ઉપસર્ગરૂપ શત્રુના પ્રહારો લાગ્યા છે, તથાપિ આત્મગુણરૂપ જયલક્ષ્મીની પ્રાપ્તિ થયેલી હેવાથી તેવા અમૂલ્ય લાભની આગળ, આ પરિષહેકે ઉપસર્ગો તેમને તે વખતે કાંઈ પણ ગણતીમાં હોય જ નહિં.. . છે અથવા વિદ્યા સિદ્ધ કરનાર પુરૂષ, વિદ્યા સિદ્ધ કરતાં અત્યંત દુસહ દુખ કે, ઉપસર્ગો સહન કરે છે. કેમકે, કષ્ટ સહન કર્યા સિવાય અભુત વિદ્યાસિદ્ધિ મળી શકતી નથી. તેવી જ રીતે આત્મવિદ્યા સિદ્ધ કરતાં તમારા પિતાને દુઃસહ દુઃખો સહન કરવાં પડયાં છે તથાપિ તેમને આત્મવિ. પુર્ણ : સિદ્ધ થઈ છે એટલે તે દુઃખ તેમને દુઃખરૂપ લાગ્યાં નથી. હે રાજન ! " હું પિતાના ચરણારવિંદને નમસ્કાર ન કરી શકે ? આ કારણથી તમને અઘતિ થાય છે, પણ આ અધીરજ કરવા .ગ્ય નથી કેમકે તું સદાને માટે પિતૃભકિત છે. પિતાની આરાધના કરવામાં તું નિરંતર આસકત છે માટે સાક્ષાત્ પિતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406 407 408 409