________________ (368) જન લગ્નવિધિ ગીત સાથે 0-2-0 ચાલી ગઈ છે. એટલે તેના તરફથી તેઓને બીલકુલ ઉપદ્રવનું કારણું મળશે નહિં. પણ કનકવતી તરફથી હજી મહાબળને ભય રાખવાનું કારણ છે. તે ફરતી ફરતી આહીં આવશે. અને આ નગરની પાસે જ એકવાર મહાબળને ઉપદ્રવ કરવાથી કનકવતી મહાન પાપ ઉપાર્જન કરી સંસારચક્રમાં પરિભ્રમણ કરશે, હે રાજન ! આ પ્રમાણે મહાબળ અને મલયાસુંદરીના પુર્વભવની સમાપ્તિ થાય છે. પિતાના–પુભવનું ચરિત્ર સાંભળી, અસહ્ય યાતનાઓમાંથી છુટવા માટે, યોગ્યતાનુસાર તે દંપતીએ દ્વાદશતરૂપ ગુહાથધર્મ અંગીકાર કર્યો, અને આ જન્મના દુઃખના કારણભૂત પુર્વજન્મમાં વિરાધીત મુનીવર્ગની, આરાધના ( ભકિત) કર વોને વિશેષ પ્રકારે અભિગ્રહ કર્યો. ' આ વૈરાગ્ય ગતિ ચરિત્ર, અને ધર્મદેશના સાંભળી, કેટલાએક લઘુ કર્મીઓ, સંયમ લેવાને ઉત્સુક થયાં. કેટલાએક ગૃહસ્થ ધર્મ લેવા માટે તૈયાર થયા. અને કેટલા એક જ ભદ્રિક ભાવને તથા માર્ગનુસારી ભાવને પામ્યા. પોતાના પુત્ર, પુત્રીનું આવું બોધકચરિત્ર સાંભળી, વરધવળ અને સુરપાળ રાજા સંસાર દુઃખથી ભય પામી ચારિત્ર લેવાને તૈયાર થયા. તેઓ એ ગુરૂશ્રીને જણાવ્યું. પ્રત્યે ! આ રાજ્યની વ્યવસ્થા કરી અમે આપની પાસે ચારિ ત્રસ્વીકારીશું. * - ગુરૂશ્રી––ભલા રાજાઓ ! આ કાર્યમાં જરાપણ વિલંબ ન કરશે, કેમકે ઉત્તમ કાર્યમાં વન આવવાનો મોટે ભય છે. ગુરૂશ્રીનું વચન મસ્તક પર ચડાવી, તેમને નમસ્કાર કરી બને રાજાઓ શહેરમાં આવ્યાં. અને પિતાના રાજ્યની વ્યવસ્થા P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust