________________ ( 386 ) જૈન સઝાય માલા ભાગ 2 0-12-0 દન જુદે જ અનુભવાય. આ આત્મસ્થિતિમાં ઘાતિકને ક્ષય * થતાં જ જ્ઞાન ઉત્પન્ન થયું. બહારથી લાકડાને અગ્નિ પ્રજવલીત થઈ રહે છે અને આંતરમાં શુકલધ્યાનાગ્નિ જાજ્વલ્યમાન થઈ રહ્યો હતો. આ આંતર અગ્નિની મદદથી ભરોપગ્રાહી ( બાકીનાં ચાર કર્મો ) કર્મો પણ બળીને ભસ્મીભૂત કરી નાખ્યાં. ડાજ વખતમાં તે મહાત્મા મહાબળમુનિ, અંતકૃત કેવલી થઈ, કમથી સર્વથા નિવૃત્તિ પામી.મેક્ષે ગયા. અને નિરતરને માટે તે પવિત્ર આત્માએ જન્મ, જરા, મરણાદિ કલેશેને જલાંજલી આપી. - પ્રકરણ 66 મું. * * * શતબળનો વિલાપ આતે મહાત્મા પુરૂને સીંહનાદ છે કે, જેકાલે કરવાનું હોય તે આજે કરે અને આજે કરવાનું હોય તે હમણાં કરે, એક મુહુર્ત જેટલા ટુંકા વખતમાં પણ અનેક વિદને આવે છે. માટે આવતા વખતની રાહ ન જુઓ. મુલત્વી રાખ્યાનાં માઠાં કળે ઘણી વખત મનુષ્યને અનુભવવાં પડે છે. એક વખત સબત છકડ લાગ્યા સિવાય આ વાતનો ખરો અનુભવ સમજવામાં નથી આવતું. પાછળથી જ મનુષ્યને ડહાપણ આવે છે કે, અમે આ કામ તરત કર્યું હતતે ઘણું સારું થાત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust