________________ જૈન સઝાય માલા બાગ 1 0-12-0 ( 385 ) ભાવનિર્માણ પણ તેવું. ઈત્યાદિ અનેક કારણે, આ ઉપરાગ સહન કરવામાં ગણી શકાય. વિશેષ કારણ તે તે મહાત્માજ જાણે. આવા ઉપસર્ગ પ્રસંગે આત્મજાગૃતિની પુરણ જરૂર છે, તે જાગૃતિ આ મહાત્માને હતી. વિશેષ જાગૃતિ માટે પિતેજ પિતાને દ્રઢતા કરતા ચાલ્યા. હે જીવ! શુભ ભાવ રૂપ વહાણઉપર તું ઘણું કાળથી ચકેલ હોવાથી, હવે સંસારસમુદ્રને કિનારે પામવાની તૈયારી છે. આ સામેજ દેખાય છે. સદ્દભાવના રૂપ વાડાણને શુધ્ધ ચિત્તરૂપ વાયુવડે પ્રેરણા કર કે, આ વાહાણ તને હમણાં જ કિનારા પર લાવી મુકશે. સમુદ્ર તરી આવ્યું છે. હવે આ ખામાં કે ખાબોચીયામાં તું ન બુશ. હે જીવ! નરક, તિર્યંચાદિ ગતિઓમાં તે અસહ્ય દુખો સહન કર્યા છે. તે યાતનાઓને વિચાર કરતાં આ યાતના, તેની આગળ શી ગણતીમાં છે ? આ સી ઉપર તું બલકુલ અશુભચિંતન ના કરીશ. કમ ઉમ્મુલન કરવાના કાર્યમાં આ સ્ત્રી તને ખરેખર મદદગાર થઈ છે અને તેથી તે, તારા એક પરમ મિત્ર સમાન છે. હે ચેતન ! તું જે દેવમંદિરમાં રહ્યા છે. તે તારાથી જુદું છે.” આ બાહ્ય ઘર બળવાથી તું બળવાને નથી. તારો નાશ થવાને નથી. તું અમર અને અરૂપો છે. આ અગ્નિ પુર્વ સંચિત મલને વિશુદ્ધ કરે છે, બાળીને રાખ કરે છે એટલે તે પણ અહિતકર નથી. ઈત્યાદિ પ્રબળ ભાવનાને બળથી કનકવતીઉપરથી ઠેવસાવ અને દેહઉપરથી, મમત્વભાવ શાંત કરી, સમભાવની સ. રિલ થિએ તે મહાત્મા હાળ રનિ અ ગ - 1 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust