________________ શ્રી પાર્શ્વનાથ સ્તોત્ર 9-4-0 1 73) રાજ્યતંત્રને ત્યાગ કરી, સંયમમા સ્વીકારી, આભન્નતિનો નિકટને રસ્તો લીધો છે. : : અહા ! હું કેટલું બધું પ્રમાદી 1 અન્ય જન્મમાં કરેલ સુકૃત તથા દુષ્કૃત અનુભવવા છતાં પણ તે સુખમય મને, અંગીકાર ન કરતાં. વિષય સુખમાં લુબ્ધ થઈ રહ્યો છું? આ મારી છેવટની સ્થતિમાં કોઈપણ રીતે આન્નતિ કરવી, જન્મ, મરણનાં ચોથી વિમુક્ત થવું, અને શાશ્વત સુખ મેળવવું તેજ : ચગ્ય છે. આ વખતે પ્રમાદ કરી, ક્ષણભંગુર અને વિરસવપા કવાળા વિષયોમાં વિશેષ વખત વહન થવા દઈશ તે આયુષ્ય - પૂર્ણ થતાં મને માટે પશ્ચાત્તાપ થશે. મનના મને મનમાં રહેશે. આ એક વખતની ભૂલ અનેક ભૂલ ઉત્પન્ન કરશે. પાપ - વૃત્તિ, પાપત્તિઓને વધારશે. અને છેવટે આ વિષમ સંસારચક્ર , અતિ વિષમ થઈ પડશે. જ્ઞાનીઓએ કયાં આવતા દિવસની રાહ . દેખી છે. જર્યું અને તરત જ પ્રવૃત્તિ કરી છે. એક ક્ષણ પણ અનેક વિદનોથી ભરેલી છે. હવે તો મારે હમ જ અ ન્નતિ માટે પ્રયત્ન કરવા તૈયાર થવું, ઈત્યાદિ મનેર અને નિય કરતાં પ્રભાત થવા આવ્યું. શય્યાથી ઉઠી, આવશ્યકદિ ષટ્કર્મ કરી, વિરક્તરાજા રાજસભામાં આવી બેઠો. જ્યાં ઈચ્છા છે ત્યાં માર્ગ છે. જેટલી પ્રબળ ઈચ્છા, તેટલેજ તે નજીક છે. આ અવસરે વનપાળકે આવી વધામણી આપી કે, મહારાજા ! જ્ઞાનદિવાકર ગુરૂમહારાજ આપણા ઉદાનમાં આવી ઉતરેલા છે. આપની નિત્યની આજ્ઞા મુજબ તેઓ* શ્રીને જોઈતી સગવડ અમે કરી આપી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust