________________ શિયાળ રાજાનો રાસ -4-0 ( 363) . પ્રયત્ન કર્યો હતો. પણ તેના પુણ્યની પ્રબળતાથી તે તેને મારવાને જ્યારે સમર્થ ન થઈ, ત્યારે રાત્રે રાજમંદિરમાં સુતેલા મહાબ: ળને રોષથી ઉપદ્રવ કરવા લાગી. કુમારનાં વસ્ત્રો વિગેરે તેણે જ ; હરણ કર્યા હતાં. કે, જે વસ્ત્રો વડના કટરમાંથી મહાબળને મળી આવ્યાં હતાં. કુમારી મલયાસુંદરીએ, મહાબળના પ્રથમ સમાગમ વખતે, પિતાના હૃદયસર વલ્લભ જે લક્ષ્મીપુજહાર આપ્યો હતો, તે હાર પણ કુમારના સુઈ જવા પછી, તેની પાસેથી હરણ કરી નેહા ધિક્યતાથી પૂર્વજન્મની બહેન કનકાવતીના કંઠમાં. લાવી નાંખ્યું હતું, , , , , એ અવસરે વિસ્મય પામેલે વિરધવળ રાજા નમ થી બોલી ઉઠયો. ભગવન્! મહાબળ પ્રથમ મલયાસુંદરીને મળ્યો હતે તે વાત અસંભવિત જેવી લાગે છે, કેમકે મારા ધારવા પ્રમાણે સ્વંયવર મંડપ સિવાય તે, મલયાસુદરીને કઈ વખત મને નથી. છે. આ વચન સાંભળી મહાબળ, તથા મલયાસુંદી મુખ આગળ વસ્ત્ર રાખી ગુપ્ત રીતે હસવા લાગ્યાં. કેમકે તેમના પ્રથમ મેળાપની વાત તેમના સિવાય બીજાઓના જાણવામાં ન હતી. રાજાની આશંકા દૂર કરવા માટે, જ્ઞાન દીવાકરજ્ઞાનીએ તે સર્વ વાત વિરતારથી કહી બતાવી કે, રાજકાર્ય માટે આવેલા સુરપાળ રાજાના પ્રધાન સાથે મહાબળ કુમાર ગુપ્તપણે આ હતો. તે કનકવતીના મેહેલમાં પ્રથમ દાખલ થયા હતા, ત્યાંથી મલયાસુંદરી પાસે જઈ મળે. એ પ્રથમ સ્નેહ સૂત્ર દઢ કરવા. નિમિત્તે લક્ષ્મીપુંજહાર મલયાસુંદરીએ મહાબળને આયે હતે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust