________________ ભટકતા જજને એકટ 0-6-0 ( 185 ) દઢ અંગવાળા છતાં પણ દેવીની આવી ક્રૂર અને ભયંકર આકૃતી જોઈ હું ભ પાપે. દેવીએ નાગપાશથી મારા હાથ બાંધી લીધા, અને “આવી સુંદર આકૃતિવાળા કુમારને કેણ મારી નાંખે ?" આ પ્રમાણે બેલતી દેવી, મારો પગ પકડી, આકાશમાગે લઈ ચાલી. અહીં આવી, આ વડની શાખાના વચમાં મારા બેઉં પગ બાંધી, દેવી આકાશમાં ચાલી ગઈ અને હું તો લટકતો જ રહ્યો. પેલું ચેરનું મૃતક પણ ત્યાંથી ઉછળી પાછું અહીંજ આવીને રહ્યું. - લેક પિતાની ડેક પાછી વાળી તે મૃતક સામું જોઈ બલવા લાગ્યા. અરે ! આખું મૃતક છતાં દેવીએ “અશુદ્ધ છે એમ કેમ કહ્યું હશે ? રાજાએ થોડા વખત વિચાર કરી, મસ્તક ધુણાવતાં જણાવ્યું. અરે ? પેલી સ્ત્રીનું તુટી ગયેલું નાક, આ- - ના મુખમાં હોવું જોઈએ, અને તેથી જ તે “મૃતક અશુદ્ધ છે, એ દેવીનું કહેવું સત્યજ છે. | સર્વ લેકે મસ્તક ધુણાવતાં બોલ્યા. રાજન ! આપનું કહેવું ગબર છે રાજાએ મતકના મુખમાં તપાસ કરાવી તે નાસિકાને અગ્રભાગ જોવામાં આવ્યું. તે મહાબળે ખેદપૂર્વક જણાવ્યું. અરે તેની મને ખબર રહી નહિ. અને તે નાક કપાયા સંબંધી વાત પણ મેં - ગીને કરી નહિં; આ માટેજ રોગીને નાશ થશે અને કાય. - સિદ્ધ ન થયું. * રાજા-વત્સ ! ખેદ નહિ કર પણ આગળ જણાવ. હાથે બાંધેલે દઢ નાગપાશ કેવી રીતે છુટી ગયે ? . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust