________________ ( 20 ) મતાદાર એકટ 02- 6 : અને વળી આ ભવમાં આવી નિર્દોષ સ્ત્રીને વધ કરી, આગળ કેવી અધમાધમ ગ તી કે સ્થિતિ મેળવી શું ? અર્થાત્ આથી પણ ખરાબગતિ પામી શું. માટે આ સ્ત્રીને આપણે મારવી તે નહિ. આ તરફ રાજાને આદેશ પણ ભયંકર છે તે પ્રમાણે ચાલવામાં, કે કરવામાં ન આવે તો તે આપણું સર્વસ્વ લઈ લેશે કે નોકરીમાંથી કાઢી મૂકશે. ત્યારે હવે આપણું શું કરવું ? આ સ્ત્રીને મારી નાખવાનું તે જરા માત્ર પણ મન કબુલ કરતું નથી. આ પ્રમાણે પરસ્પર વિચાર કરતાં, છેવટે તેઓ એવા નિર્ણય પર આવ્યા કે, આ સ્ત્રીને અહીં જીવતી મૂકીને આપણે ચાલ્યા જવું. આ નિર્જન વનમાં, રવી રખ, શ્વાપના - ગરૂપ થઈ પડશે અને સ્વાભાવિક રીતે પિતાની મેળે મરણ પામશે. તેથી તેની હત્યાના ભાગી આપણે નહિ થઈશું. આ પ્રમાણે નિર્ણય કરી. મલયાસુંદરીને વનમાં એકલી મૂકી, રથ લઈ તે સુંભ પાછા ફર્યા, અને રાજાને આવી જણાવ્યું કે તે સ્ત્રીને નિર્જન જનલમાં લઈ જઈ અમે મારી નાખી છે. રાજા ઘો ખુશી થશે.મરકી માટે આજપર્યત જે કઠીણ ઉપાયે લેવામાં આવતા તે બંધ કર્યા. રાજાને આ નિર્ણય, મનમાં ચોક્કસ ઠ હતું કે, મરકી આ રાક્ષસીજ પેદા કરતી હતી. તે તે મરણ પામી, માટે હવે સ્વાભાવિક રીતે તે શાંત થઈ જશે. - - કનકવતીને ખુશ કરવા માટે રાજાએ તેની ઘણી તપાસ કરાવી પણ બિલકુલ પત્તિ ન લાગે.' કુમાર તે યુદ્ધ કરવા ગયે હતું અને મયાસુંદરીને મા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust