________________ I T . .. કેદીઓ એકટ 04-0 ( 235 ) ~ ~~ ~~ ~ ~ ~ અરે ! આ કામાંધ રાજા બળાત્કારથી પણ મારૂં શીયળ ખંડિત કરશે, તે શીયળ ખંડિત થયા પહેલાંજ મારે કોઈ પણ ઉપાયથી પ્રાણ ત્યાગ કરે તે શ્રેષ્ઠ છે. મારા આ વિચારને અનેક મહા પુરૂષોએ સહાનુભૂતિ આપી છે. તેઓ કહે છે કે, / वरमृत्युन शीलस्य भंगो येताक्षत व्रतः આ વર્ષ મત જાતિ ના તું ત ત્રતા 2 : મરણ પામવું તે ઉત્તમ છે, પણ શીયળનું ખંડન કરવું તે ચગ્ય નથી. પૂર્ણ વ્રતવાળા મનુષ્ય દેવપણું પામે છે, ત્યારે ખંડિત વ્રતવાળા મનુષ્ય નરકમાં જાય છે. આ દઢ નિશ્ચય કરી મલયાસુંદરીએ રાજાને જણાવ્યું. મહારાજા ! ન્યાયનિષ્ઠ અને હિતસ્વી રાજાઓ નિરંતર પ્રજાનું પુત્રની માફક પાલન કરે છે. તમારા જેવા ન્યાયી રાજાઓ જ્યારે ન્યાયને ત્યાગ કરી આવા અકાર્યમાં પ્રવૃત્તિ કરશે તે આ સર્વ પ્રજાને અનાયાસે જ નાશ થયે સમજે. શું જેનું શરણ તેનાથીજ ભય ? સતીના શીયળને વિધ્વંસ કરનારા પાપી છે આ દુનિયામાં પિતાની અપકીતિ ફેલાવે છે, અને પુનજન્મમાં નરકાદિકની તીત યાતનાઓ ભોગવે છે. સતીના શાયળનું ખંડન કરવું એજ પ્રથમ, કેસરીસિંહની કેશવાળી લેવાની માફક કે, દષ્ટિવષ સપના મસ્તક પરથી મણી લેવાની માફક દુર્ઘટ છે. તથાપિ કોઈ પાપી જીવ તે પ્રયત્ન કરે તે સ્ત્રીઓ શ્રાપ આપી, પિતાના શીયળના પ્રભાવથી બાળીને લગ્ન કરી નાંખે છે. માટે હે રાજા ! તારે ચેતવાની જરૂર છે, તારા નિર્મળ કુળને કલંક નહિ લગાડ. તારો વંશ વિશાળ છે. કુળ વિમળ * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust