________________ ( 278) બસે વરસનુ પંચાગ 2-8-0 નહિ, તેમ તેપણ કાર્ય સિધ્ધ નડિ થઈ શકવાથી, મારી પાસે તે સ્ત્રીની માગણી કરી શકશે નહિ, અને બીજે સ્થળે ચાલ્યો જશે, આમ કરવાથી લેકમાં મારી નિંદા થશે નહિ, અને તે સ્ત્રી મારી પાસે રહેશે. ( આ પ્રમાણે વિચાર કરી રાજાએ સિધને જણાવ્યું. સિધ્ધ તું ચિંતા નહિકર. તારી સ્ત્રી તને પાછી આપીશ તું બહું સામર્થ્યવાળે છે. તને કાંઈપણ કાર્ય અસાધ્ય નથી, માટે મારું ત્રીજું કાર્ય પણ તું કરી આપ. પ્રકરણ 44 મું. હું પીઠને ભાગ જોઈ શકે. હું આ નેત્રથી આગળનો ભાગ જોઈ શકું છું. અર્થાત્ દુનિયાનાં સર્વ પ્રાણીઓ, મનુષ્ય આગળ ભાગતે જોઈ શકે છે, તથાપિ તમારા જેવા સિધપુરૂષને સમાગમ થયો અને મારામાં કોઈ વિશેષતા ન થાય ત્યારે તે સમાગમમાં વિશેષતા શાની ? માટે શરીરનો પછાડીને ભાગ પણ હું જોઈ શકું, તે કેઈપણ ઉપાય તમે કરો. : - હદ ઉપરાંત અન્યાય કે દુઃખ, ઉપસર્ગ કે ત્રાસ, અન્ય તરફથી થતો જોઈ, નિર્બળ દીન કે અનાથ, દીન કે અશરણ, મૂર્ખ કે ગાંડે માણસ હોય તે પણ તે કકળી ઉઠે છે અને ગમે તેવા બળવાનની સામે પણ એકવાર પિતાનાં દુઃખ દૂર કરવાને ટકકર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust