________________ ખેજ એક ખરેખર તો રાજામસુખ સર્વે ( 3.0 ) સમાયક સુત્ર અથ સાથે 0-2-0 આ મચ્છભવના આયુષ્યને પૂર્ણ કરી, પુર્વકર્મને પશ્ચાત્તાપ, નવકાર મંત્રનું સ્મરણ અને શુભ ભાવની મદદથી તે દેવલોકમાં જશે. - ચંદ્રયશાકેવળીના મુખથી વેગવતી (મલયાસુંદરીની ધાવ- - માતા) ને ભવાંતર સાંભળી, રાજાપ્રમુખ સર્વજને આપસમાં કહેવા લાગ્યા કે, ખરેખર તેણે આ જન્મમાં પણ માતાના સરખેજ નેહ બતાવ્યું છે. આવા તિર્યંચના ભાવમાં પણ તે પિતાની ફરજ ભુલી નથી. 1 સુરપાળ-ભગવદ્ ! આ મારા પુત્ર મહાબળે અને મલયા સુંદરીએ પૂર્વજન્મમાં એવાં શું કર્તવ્ય કર્યા છે કે, તેઓને આવી ભાવનાવસ્થામાં આવાં અસહ્ય દુખનો અનુભવ કરે પડશે. - ચંદયશા–રાજન ! તમે સાવધાન થઈ તેઓને પૂર્વજન્મ સાંભળે. પ્રકરણ 60 મું પુભવ, - પૃથ્વીસ્થાનપરમાં પહેલાં પ્રિય મિત્ર નામને ગૃહપતિ રહે. હતું. તે ઘણે સમૃદ્ધિમાન હતા, પણ તેને પુત્રાદિ સંતતિ કાંઈ ન હતી. : પ્રિય મિત્રને રૂદ્રા, ભદ્ર, અને પ્રિયદરી નામે ત્રણ સ્ત્રીઓ હતી. રૂદ્રા અને ભદ્રા, બે બહેન હતી. તેઓને આપસમાં સારી પ્રીતિ હતી. છતાં પ્રિય મિત્રને આ બન્ને સ્ત્રીઓઉપર લેશ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust