________________ ( 18 ) લલીતા નાટક 0-8-0 મિશ્રિત જીવ એ બે સિવાય બીજું કાંઈ નહિં. આ સર્વ તેનેજ વિસ્તાર છે. આ સર્વ ચિત્ર, વિચિત્ર, જડ. તન્યનીજ માયા છે. પ્રકરણ 53 મું. આ વિચિત્રતાનું કારણ શું ? સુખી, દુઃખી, જ્ઞાની, અજ્ઞાની, રાજા, રાંક, નિરોગી, શોક, આનંદ, રાગી, નિરાગી, પુરૂષ, સ્ત્રી, જનાવર, દેવ, નારક વિગેરે નાના પ્રકારની વિચિત્રતા આ જગતમાં દેખાય છે તેનું કારણ શું ! આ વિચાર તમોને ઘણો જ ઉપયોગી છે, “આ જગત શું છે !' તે પ્રકરણમાં તમને સમજાયું હશે કે, જડ વસ્તુ છે. અને ચિતન્ય એ બે ચેતન્ય, આત્મા પિતે છે. અને અજીવ, ચાને જડ વસ્તુ તે આત્મા નથી પણ આત્માથી ભિન્ન છે. આ જડ વસ્તુ ઉપર, જેટલો જેટલે મમત્વ થાય છે મારા જણું થાય છે, મનાય છે, ઈષ્ટવસ્તુથી રાગ થાય છે, અથવા ઈષ્ટવસ્તુમાં આસકિત થાય છે. અનિષ્ટ વસ્તુથી કે અનિષ્ટ વસ્તુમાં ઠેષ થાય છે, ઈર્ષ્યા થાય છે. કલેશ થાય છે. તેથી, આત્મા તે તે વસ્તુમાં તે તે આકારે પરિણમે છે, તન્મય થાય છે. તે તે પ્રકારે આત્મા નવીન કમને બંધ કરે છે. જે જેવે કે જેટલે જેટલે રસે આત્મા પરિણમ્યું હોય, તદાકાર થયે હેય. તેવે તેવે પ્રકારે તેને રસ પાડે છે. તેવે તેવે પ્રકારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust