________________ ત્યવદન ચોવીસી 0-6-0 (345) મનુષ્યને પાપ કરવાને ઉપદેશ આપવો. જેમકે ક્ષેત્ર ખેડે, બળદને દમન કરો, ઘોડાને પંઢ કરો, ગૃહ બનાવો. બાપનું વૈર 9. વિગેરે પરમશાંતિમાર્ગનો પથિક છતાં, ગૃહસ્થાશ્રમમાં રહેલ હોવાથી કુટુંબ વિષયિક ઉપદેશ આપવો પડે છે તે પણ જેમ બને તેમ ઓછો કરે, તો પછી પરને પાપ પ્રવૃત્તિમાં પ્રેરવાને તેનો અધિકાર નથી. 3, હિંસક ઉપગરણ. જેનાથી જીવની હિંસા થાય તેવાં હ થીયાર વિગેરે પૂર્વની માફક જ્યાં દક્ષિણતા ન પહોંચે ત્યાં માગ્યાં ન આપવાં. 4, પ્રમાદાચરણ, પરમશાંત્તિમાર્ગના પથિકે, વિકાર ઉત્પન્ન ન રાખવી. જુગાર ન ખેલવો, જળકીડા, હીંચળાદિવિનોદ, ભેંસા, સાંઢ. હાથી વિગેરેનાં યુદ્ધાદિ કરવાં નહિં, તેમ જેવાં પણ નહિ. શત્રુaઉપર વેરવાલન, અને સ્ત્રી, દેશ, રાજ્ય તથા ભોજન કથાદિ પ્રમાદાચરણને ત્યાગ કરવો. 9, સામાયિકવ્રત રાગદ્વેષવિનાની શાંત સ્થીતિમાં, બે ઘડ ઓછામાં ઓછી અડતાળીશ મીનીટ સુધી રહેવું. તેટલા વખતમાં આત્મધ્યાન, પરમાત્મધ્યાન, આત્મનિરીક્ષણ, પરમેષ્ટિ મહા મંત્રને જાપ, મહાત્મા પુરૂષોના ઉત્તમ ચરિત યાદ કરતાં, કે અનિત્યાદિ બાર ભાવનાને વિચાર કરે, તે સામ ઇ. વ . - 10, દેશાવકાશિક. છઠા વ્રતમાં લીધેલ દિશાના લાભ નિયમને એક દિવસ કે અમુક કલાલો માટે ટુંક સંકે કરવે. એવી જ રીતે બીજા વ્રતને પણ સંક્ષેપ કરવ ચાદ નિલમ ધારવાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.