________________ ( 344) સતી લીલાવતી નેવેલ 0-8-0 કિયામાં, સત્સાદિને અભાવે શિથિલતા પ્રાપ્ત ન થાય, તે માટે આ વ્રત લેવાની જરૂર છે. 7. ગોપભોગ બત. એકવાર ઉપગમાં આવે તે ભેળ, અનાજ પાણી આદિ ખોરાક. અને એકની એક વસ્તુ વારંવાર ઉપયોગમાં આવે તે ઉપભોગ. વસ, સી પ્રમુખ; તેને ઈચ્છાનુ સાર નિરંતર નિયમ કરો. ભોજનમાં સાત્વિક ખોરાક લેવો. મદ્ય, માંસ, રાત્રી જન અને કદિ અનેક સવના સંહારવાળી અને વિકૃતિ કરનાર વસ્તુઓનો ત્યાગ કરે. કેમકે, મધ, માંસાદિ, તામસી, અને રાજસી પ્રકૃતિવાળાં હોવાથી, વિચરામાં વિકૃતિ બનાવી શાંતિમાર્ગમાં વિન કરનાર છે. . ડગલે ને પગલે શાંતિમાર્ગમાં આગળ વધવાનું હોવાથી, તેવા પથિકે એ અનેક જેનો તેમાં સંહાર થવા સંભવ છે, તેવા વિશેષ પાપના વ્યાપારોને પણ ત્યાગ કર જોઈએ. 8. અનર્થ દંડ વિરમણ. વગર પ્રજને દંડવું, કર્મથી બંધિત થવું તે અનર્થ દંડ. આત્ત રિદ્રધ્યાન. 1. પાપોપદેશ. 2. હિંસકઉપગરણ માંગ્યાં આપવાં. 3. અને પ્રમાદાચરણ -એમ અનર્થ દંડ ચાર પ્રકારે છે. - 1, આર્ત, ધ્યાન, વગર પ્રજને બીજા જીવોને દુઃખ આપવાના કે મારવાના વિચાર કર્યા કરવા. જેમકે વૈરીનો ઘાત કરૂં ! રાજા થાઉં તે ઠીક. શહેરનો નાશ કરે ! અન સળગ: તો મુકું ! અમુક સ્ત્રી મળે તે ઠીક. વિદ્યાધર થી કે તે આ કાર માં ઉડવાની મજા પડે વિગેરે. : 2, પાપપદેશ–જ્યાં પિતાની દક્ષિણતા ન પચે તેવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust