________________ નેમનાથનું ચરીત્ર 0-6-0 (33) સૂમ અસત્યને ત્યાગ ગૃહસ્થા કરી શકતા નથી. માટે તેઓએ, જેને વ્યવહારમાં લોકો અસત્ય ગણે છે, તેવાં સ્થળ (મેટાં) અસત્ય બલવાને ત્યાગ કરે તે ગૃહસ્થનું બીજું વ્રત છે. 3. સ્થળ અદત્તાદાન વિરમણ. ચોરી કરવી નહિ. માલીકની રજા સિવાય એક તૃણ માત્ર લેવું તે ચોરી ગણાય છે. પણ ગૃહસ્થોએ મટી ચેરીને ત્યાગ કરે તે ગૃહસ્થાશ્રમમાં બની શકવું એગ્ય છે. ખાતર પાડવું, તાળું તોડવું, વાટે લુંટવી, ગાંઠ કાપવી, દાણ ચોરી કરવી, ઓછું દેવું વધારે લેવું, વિગેરે, રાજા ડે તેવી ચરીને ત્યાગ કરવો તે ગૃહસ્થોનું ત્રીજું વ્રત છે. 4. સ્થળ મિથુન વિરમણ. પરસ્ત્રી ગમનને ત્યાગ કર. વિધવા, વેશ્યા, બાળકુમારી વિગેરેનો ત્યાગ આ વ્રતમાં આવી જાય છે. સ્વદારા (પોતાની પરણીત સ્ત્રી) માંજ સંતોષ કરવે તે ગૃહસ્થનું ચિધું વત છે. 5. સ્થળ પરિગ્રહ વિરમણ, ઈચ્છા અપરિમિત છે. તેને નિયમમાં રાખવી. એટલે ધન, ધાન્ય, ક્ષેત્ર, ઘર, રૂપું, સોનું, . હીરા માણેક, મોતી વિગેરે, દાસ દાસી, પશુ અને રાજ્યાદિ વૈભવ ઈત્યાદિ જે મીલકતમાં ગણવામાં આવે છે, તે સર્વને ઈરછાનુસાર નિયમ રાખવે. તેથી વધારે થાય તે સન્માર્ગ, પ. રોપકારાદિમાં તેનો વ્યય કરવો, તે ગૃહસ્થનું પાંચમું વ્રત છે. . 6. દિકવિરમણ, ચાર કે છ દિશા તરફ જવા, આવવવાને નિયમ રાખવો, આ નિયમ પોતે જે શહેર કે ગામમાં. રહેતું હોય ત્યાંથી ગણવે. અને નિયમિત ઈરછાનુસાર રાખ.. પરમશાંતિમાર્ગના પથિક બન્યા પછી, ગૃહસ્થ પિતાની પાપ પ્રવૃતિને કે આરંભ પરિગ્રહાદિને કાબુમાં રાખવા, અને ધર્મ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust