________________ વિવિધ પુજા સંગ્રહ 31-0-0 (327) તે જ્ઞાનની ગણતા. પણ એ જેડું કાયમ સાથે જ રહે છે. છતાં જ્ઞાનમાર્ગ અને કિયામાર્ગ, એ કહેવાને આશય, જ્ઞાનની મુખતા તે જ્ઞાન માર્ગ, અને જેમાં ક્રિયાની મુખ્યતા તે કિયા માર્ગ એજ છે. જ્ઞાનમાર્ગ, अलिप्तो निश्चयेनात्मा लिप्तश्च व्यवहारतः शुध्यत्पलिप्तया ज्ञानी क्रियावान् लिप्तया दृशा. 1 નિશ્ચય નવડે આત્મા લેપાયેલ નથી. વ્યવહારનયથી આમાં લેપાયેલો છે. ( હું લેપાયેલે નથી ) આવી નીલેપ દઝીવડે જ્ઞાની શુદ્ધ થાય છે અને હું બંધાયેલ છું " આવી દષ્ટિવડે ક્રિયા કરવાવાળે શુદ્ધ થાય છે. " જ્ઞાનમાર્ગ સિદ્ધ પરમાત્માનું જ સ્વરૂપ છે. તે શુદ્ધ સ્વરૂપ છે. તેમને આદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કામણ, આ પાંચ સરીર માંહીલું એકપણુ શરીર નથી. તેઓ કેવળ આત્મસ્વરૂપ, પરમતિમય છે. શરીરજ ન હોવાથી, જન્મ, મરણ, રોગ, શેક, આધી વ્યાધિ, ઉપાધિ, આહાર, નિહારાદી કઈ પણ શરીરના ધર્મો લાગુ પડતા નથી. તેમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આત્મિક જ્ઞાન, અનંત આત્મિક સુખ. આદી અનંત સ્થીતિ, અગુરૂ લઘુ, અરૂપિ અને અનંત આત્મિક વીર્ય આ આઠ આત્મિક ગુણ રહેલા છે, આ જેવું સિદ્ધ પરત્માનું સ્વરૂપ છે, તેવું જ આ સર્વ જીવોનું સત્તા સ્વરૂપ છે. એ સત્તા સ્વરૂપ સાથે કે, સિદ્ધ પરમાત્માના સ્વરૂપ સાથે, વારંવાર પિતાના વર્તમાન કાળના સ્વરૂ૫ની સરખામણી કરે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust