________________ મધું મિક્ષીકા 0-6-0 (33) લીધું, પણ કુટુંબ સહિત તેને જીવતો મૂકી, પિતાનું બોલેલું વચન પાળ્યું. - એક વર્ષ પછી મલયાસુંદરીને મેળાપ થશે, તે નિમિત્તજ્ઞનું વચન સત્ય થયું. કેમકે બરોબર. એક વર્ષેજ, મહાબળને પ્રથમ મલયાસુંદરીને મેળાપ કુવામાં થયેલ હતું. રાજકુટુંબમાં અને વિશેષે આખા રાજ્યમાં આજનો દિવસ આનંદ ત્સવને હતે. સર્વસ્થળે આનંદ વાર્તા રહ્યા હતા, પુત્ર, પુત્રી વિયેગથી વિવુરિત થધેલા બન્ને રાજાઓ આજે શાંતી અનુભવતા હતા. સિદ્ધરાજ તે મહાબળ કુમાર છે એમ જાણે પ્રજા સમુદાય પણ પિતાને વિશેષ પ્રકારે સનાથ માનતે હતે. પિતાની ભુજાબળથી પેદા કરેલું રાજ્ય મહાબળે પોતાના પિતા સુરપાળને સ્વાધીન કર્યું. અન્ય અન્ય પરમ સ્નેહમાં નિમગ્ન થયેલ બને રાજકુટુંબે આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યા. અતિ '' - - 1. પ્રકરણ 50 મું . ' ' ચંદ્વયશા કેવલી, ... . નાના પ્રકારના પાર્થિવવૈભવને અનુભવ કરતાં, બન્ને રાજકુટુંબ આનંદ સમુદ્રમાં નિમગ્ન થઈ રહ્યાં છે. સાનુકુળ ઈષ્ટ સંગના સંબંધથી, પૂર્વે અનુભવેલ અસહ્ય દુઃખ. અત્યારે વિસારે પડી ગયું હતું. પૂર્વોપાર્જિત પ્રબળ પુણ્યને સૂર્યોદય, પરાકાષ્ટાએ - પહએ હેય તેમ પૂર્ણ તપી રહ્યો હતો. આ અવસરે બાહ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust