________________ સ્વભાવીક ધર્મ--૦ (35) પણ મૂકીને કેવળ પોલાણ માટેની જ છે. જડ, ચેતન્યને જવા આવવાને અવકાશ (માર્ગ) આપ તે આકાશનું કાર્ય છે. કેવળ. આકાશ, આ તેના કાર્યથી સામાન્ય મનુ જાણી શકે છે.. પૂર્ણ જ્ઞાનીઓ ગમે તે પ્રકારે જાણી દેખી શકે છે. કાળ-કાળ અરૂપી વસ્તુ છે, સૂર્યના પરિભ્રમણથી નિર્ણય કરાતા, દિવસ, માસ, વર્ષ આદીને કાળ કહેવામાં આવે છે,. પણ તે ઉપચારિક કાળ છે. તારિક કાળમાં પદાર્થોને નવાં પુરાણ કરવાનું સામર્થ્ય છે. અર્થાત્ જે અનન્ય કારણથી મદદથી પદાર્થોમાં નવા, પુરાણાપણું થાય છે, તે કાળ છે. આ ચાર અરૂપી જડ, અથવા અજીવ પદાર્થો છે. પુદ્ગલ, રૂપી જડ પદાર્થ છે. તેને અજીવ પણ કહેવામાં આવે છે. સુમમાં સુક્ષ્મ પરમાણું પુદ્ગલ છે, તેવાં અનેક પરમાણું એકઠાં થઈ નાના પ્રકારની દશ્ય આકૃતિઓ બને છે. આ આકૃતિઓ કેટલીક કુદરતથી સ્વાભાવિક પોતાની મેળે બને છે.. અને કેટલીક આકૃતિઓ કઈ મનુશ્યાદીની મદદથી કે, મેહેનતથી બને છે. છતાં સામાન્ય મનુશ્યનાં નેત્રથી જોઈ શકાય તેવી પરમાગુની નાની આકૃતિઓ પ્રાયે પિતાની મેળે બને છે. કેમકે ૫રમાણુઓમાં તે સાજન અને પલટણ સ્વભાવ રહે છે.. આવાં પુદગલો કયાં છે ? કેટલાં છે ? તે વિષે પુછવું જ નહિં. જ્યાં દેખો ત્યાં તેજ છે. સંખ્યા માટે પૂછો તો તેની સંખ્યા થઈ શકે તેમજ નથી, એટલે તેને માટે અનંત શબ્દ વાપરે તેજ ગ્ય છે. અર્થાત્ તે અનંતાં છે. . આ પુદ્ગલે, જેની સાથે સીએજીત થયેલાં પણ છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust