________________ N વિદ્યાર્થિ કર્તવ્ય સુબેધ 0-8-0 - “હું પુરૂષ છું” પુરૂષ સંજ્ઞા સૂચક ચિન્હવાળા શરીરમાં રહ્યા છો માટે પુરૂષ. કદાચ સ્ત્રી સંજ્ઞાસુચક ચિન્હવાળા શરીરમાં રહ્યા હોત તો ? સ્ત્રી કહે વાત " ત્યારે પુરૂષ, સ્ત્રી, એ શબ્દવાચક જે વસ્તુ છે, તે તમારું નિયમિત અને નિશ્ચિત સ્વરૂપ નજ કહેવાય. એ તે સવે એક જાતની ઉપાધીઓ છે. - હું ક્ષત્રીય છું ? ક્ષત્રીયપણું તમે પોતે છે. અથવા તમે ક્ષત્રીય સ્વરૂપ છે. તે શા કારણને લઈને ? * ક્ષત્રીયના કુળમાં જન્મ પામ્યા તે માટે. અથવા " ક્ષાત્ ભયાત ત્રાયતે' ઈતિ ક્ષત્રી. એટલે ભયથી બીજાનું રક્ષણ કરવાને જેનામાં ગુણ છે. તે ક્ષત્રીય " ક્ષત્રી સિવાય અન્ય કુળમાં જન્મ થયે હોત, અથવા ભયથી બીજાનું રક્ષણ કરવાનું સામર્થ્ય તમારામાં ન હોત તો ? ક્ષત્રીય નજ કહેવાત. " ત્યારે આ ઉપાધી એજ ક્ષત્રીયપણું, પણ તેથી “તમારું સત્ય સ્વરૂપ ક્ષત્રીયપણું છે.” એ તે સિદ્ધ ન થયું. હું રાજા છું તમે રાજા છે તે ક્યા પ્રબળ કારણને લઈને ? " અનેક મનુષ્યના ઉપર. અને ઘણી લાંબી પૃથ્વી ઉપર હકુમત ચલાવે છે. આજ્ઞા પાલન કરાવે છે. એશ્વર્યને અનુભવ કરે છે. તે કારણને લઈને ? અસ્તુ. આ હકુમત, આજ્ઞા, એશ્વર્ય, અને વૈભવ એ ચાલ્યું જાય તે રાજ કહેવાઓ ખરા કે ? ના. નહિ જ, ત્યારે તમે રાજા છે તે કઈ અપેક્ષાને લઈને તે તમે સમજ્યા જ હશો. હા, “આ રાજ્યવૈભવને,’ જે એમજ છે તે આ રાજવૈભવ, સંયેગ, વિયેગ. ધર્મવાળે હોવાથી ચીરસ્થાયી નથી. માટે તે તમારું સત્ય શાશ્વત સ્વરૂપ જ ગણાય. આ, શરીર પણ આપણે નથી. તે તે આપણું છે. હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust