________________ (28) કન્યા વિક્રયની કુરતા 0-6-0 પ્રકરણ 49 મું. સ્વજનમેળાપ. | સ્નેહ એવી ચીજ છે કે, ત્યાં માન, અપમાન, કે મોટા નાનાની ગણના કે તુલના રહેતી નથી. અવિવેક કે અવિનય તે અખંડ રસના પ્રલાહમાં લીન થઈ જાય છે. અને ઉલટા તે આંતરની કારી લાગણીને સુચની સ્નેહનું પોષણ કરે છે. પિતાશ્રી તથા સસરાને સંમુખ આવતા દેખી, મડાબળ પણ તરતજ આસન છેડી સંમુખ દોડી ગયે, અને પિત ના . ચરણમાં નમી પડે. નેત્રોમાંથી ઝરતા અપ્રવાહે વિયેગવ્યથા ' ખાલી કરી, આંતરસ્તંડ પ્રકટ કર્યો, તે સ્નેહ કેટલો હશે તેનું માપ કરવું અશકય હતું. ત્યાં વિશેષ વખત ખોટી ન થતાં, આ પુજ્યમંડળને મેટા મહત્યપુર્વક મહાબળે શહેરમાં પ્રવેશ કરાવ્યું. પરિવાર સહિતિ અને રાજાઓ મેહેલમાં દાખલ થયા. - મલયાસુંદરી, પિતા તથા સસરાને નમી પડી તેમને જોતાંજ આંતરદુઃખ યાદ આવ્યું. તેની આંખોમાંથી અશ્રુને અખંડ પ્રવાહ વહેવા લાગ્યું, તેનું હૃદય તેને સ્વાધીન ન રહ્યું. અંતે ધુસકે ધ્રુસકે રૂદન કરવા લાગી. પિતે રૂદન કર્યું, અને સ્નેહીઓને પણ રડાવ્યા. છેવટે પિતા તથા સસરા પ્રમુખે દિલાસે અપવા પુવક ઘણી રીતે બોલાવી તેને શાંત કરી. * * છે . ભોજન કર્યા પછી, ખાનગી મેહેલમાં રાજકુટુંબ એકઠું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust