________________ - લિંબાઈ માપવાને 0-2-0 ( રપપ ) તે અશકય જ છે. ઈત્યાદિ વિચાર કરતા રાજાએ, પિતાનું કાર્ય સિદ્ધ કરવા માટે, કંધના આકારને ગોપવી, કાંઈક હસતા ચેહેરે જણાવ્યું. પુરૂષ! તું મલયાસુંદરીને સજીવન કર. તે સજીવન થતાં રણરંગ હાથી, રાજકન્યા, અને એક દેશ હું તને આપીશ. તે પુરૂષે જણાવ્યું. રાજન ! મને તે વસ્તુઓની કાંઈ જરૂર નથી. ફકત તે મલયાસુંદરી સ્ત્રી જે મને આપે તે હું હમણાંજ તેને સજીવન કરે. આ શબ્દો સાંભળી રાજા વિચારમાં પડે. અરે ! જેને માટે આટલા દિવસથી હેરાન થાઉં છું, જેને માટે રાત્રિ દિવ* સુખે નિદ્રા આવતી નથી, અને જેને માટે આ પુરુષને મેં કુવામાં ફેંકી દીધું હતું, તે સ્ત્રીને સજીવન થયા પછી આ પુરૂષ લઈ જાય તે પછી આ સી સજીવન થાય તે પણ ઠીક અને ન થાય તે પણ ઠીક. કેમકે તે સ્ત્રી મારા ઉપગમાં તે કાંઇ નજ આવેને. આ ઈદાથી રાજા છેડે વખતે મૌન રહ્યો. પણ થોડીવારે કાંઈક વિચાર કરી, જવાબ આપે કે, હે સપુષ ! આ સ્ત્રીને સજીવન કર્યા પછી મારું બતાવેલું કાર્ય, જો તું કરી આપીશ તે આ સ્ત્રી તને આપી દઈશ. * મહાબળે વિચાર કર્યો કે, સત્વવાન મનુષ્યને અશકય શું છે ! રાજા જે કહેશે તે કાર્ય કરી આપીને પણ હું મારી સ્ત્રીને લઈ લત થઈશ. ઈત્યાદી દઢ નિર્ણય કરી તેણે રાજાને જણવ્યું. રાજન ! તમે જે કાર્ય બતાવશે તે કાર્ય કરી આપીશ. રાજાએ તે સ્ત્રીને સજીવન કરવાનો આદેશ આપે. મહાબળ, રાજા સાથે મલયાસુંદરી પાસે આવે, આ અવસરે મલયાસુંદરીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust