________________ ( 268) સંસાર નીતિ 0 10.0 મંત્રીએ શેડો વખત વિચાર કરી, રાજાની મર 9 અનુસાર મહાબળને જણાવ્યું. સિદ્ધ પુરૂષ ! તમે રાજાનું એક કાર્ય કરી આપ્યું. ખરેખર તમે ધેયવાવૂ અને સાહસિક છે. તે એક બીજું પણ રાજાનું કાર્ય કરી આપો - આ શહેરના નજીકમાં એક છિન્નક નામને પહાડ છે. તેના એક વિષમ શિખરની પછાડીની બાજુ માં ( ઉપરનું શિખર અને જમીનનો નીચો ભાગ, તેના વચલા ભાગમાં, ) નિરંતર ફળ આપનાર એક આમ્રવૃક્ષ રહેલું છે. પૂર્વ દિશા તરફથી તે શિખરની ટોચ ઉપર ચડાય છે. કારણ કે પશ્ચિમની કે બીજી ઈ પણ બાજુથી તે ઉપર ચડવાને માર્ગ નથી. તે શિખરપરથી આંબાન લક્ષ કરી, તેના ઉપર પડતું મૂકવું. તે આંબાનાં ફળ લઈ ત્યાંથી નીચે જમીન ઉપર પાછું પડતું મૂકવું. અને તે ફ રાજાને લાવી આપવાં. સિદ્ધ ! આ કામ ઘણું વિષમ છે, છતાં તમારા જેવા સાહસિક પુરૂષથી તે બનવા છે, અમારા મહારાજાને નિરંતર પિત્તની પીડા રહ્યા કરે છે, અને આ અફળ ખાવાથી તે પિત્તની પીડા શાંત થશે એમ વૈદો ! કહેવું છે. . પ્રધાનના આ શબ સાંભળી, કુમાર વિચારમાં પડશે કે, આ આ દેશ અતિ દુષ્કર અને શુદ્ર છે. આ ઠેકાણે મારી કાંઈપણ મની પહોંચતી નથી. આ કાર્યમાં મારું મરણ થવાને સંભવ છે. તથાપિ કેઈ વિધિના વેગથી આ ક્ષુદ્ર આદેશ મારાથી બની આવે તે, જીવિતવ્ય અને સ્ત્રી બન્નેની પ્રાપ્તિ થશે માટે આ કાય પણ કરી આપવું. અહીંની પ્રજાને ચાહ (પ્રેમ) મારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust