________________ - - - - - - - પાનખર જીવન સાફય 1-8 0 (67) અંધ કુવામાંથી, જે સુરંગને રસ્તે થઈ બહાર નીકળે હતા, તેજ સુરંગના દ્વાર ઉપર મેં આજુ બાજુ મોટી ચિતા પડકાવી હતી, અને વચમાં પિલાણ રખાવ્યું હતું. ચિતામાં પ્રવેશ કર્યા પછી, જ્યારે ચિતા સળગાવવામાં આવી ત્યારે તે સુરંગનું દ્વાર ઉઘાડી ( શીલા દૂર કરી ) હું અંદર ગયે; અને અંદરથી પાછું દ્વાર બંધ કર્યું. જ્યારે ચિતા પૂર્ણ સળગી રહી, અગ્નિ શાંત થયે, ત્યારે હળવે હળવે તે દ્વાર પાછું મેં ખેલ્યું. આજુબાજુ કઈ મારા દેખવામાં ન આવ્યું ત્યારે હું સુરંગથી બહાર નીકળે, અને રક્ષાનું પોટલું બાંધી અહીં આવ્યું. આ ગુરૂવાત તારે બિલકુલ પ્રકાશિત ન કરવી. કેમકે આ દુષ્ટ રાજા મારા છિદ્રો જોયાંજ કરે છે. આ દંપતીને વાતચિત કરતાં જોઈ, રાજા તેમની પાસે આવ્યું, અને મહાબળને કહેવા લાગે. * સિદ્ધ ! આ તમારી સ્ત્રીને તમે ભેજન કરાવે. કાલે તેણીએ બીલકુલ ખાધું નથી. સિધે મલયાસુંદરીને ભોજન કરાવ્યું. ભેજન કર્યા બાદ મહાબળે રાજાને જણાવ્યું. રાજન ! મેં તમારું કાર્ય કરી આપ્યું છે. હવે તમે તમારું વચન પાળો. મને રજા આ કે, મારી સ્ત્રીને લઈ હું મારા દેશ તરફ ચાલતે થાઉં. રાજા ગભરાયે, હવે શું ઉત્તર આપવો તે તેને સુગમ્યું નહિ. મલયાસુંદરીને સોંપવી તે નહિ જ. ત્યારે ના પણ ન પડાય. તેથી તે પ્રજાની પણ ઇતરાજી ઉત્પન્ન થાય. ઈત્યાદી કારણોથી નજીકમાં બેઠેલા જવા પ્રધાનના સંમુખ જોઈ સહજ ઈસાર કરો. . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust