________________ ( 256 ) દીવા સારૂ વીજળી પુરિ પાડવાને 0-2-6 આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું હતું, અને ગાઢ મુચ્છમાં પડી હતી, પોતાની વલ્લભાની આ અવસ્થા દેખી તેનું હૃદય ભરાઈ આવ્યું–ઘણી મેહેનતે અશુ પ્રવાહ રોકી રાખ્યા. 1. મહાબળ–નરેંદ્ર? આ સ્ત્રી સર્વથા પ્રાણરહિત થઈ હોય તેમ જણાય છે. તેના શરીરની ચેષ્ટા તદન બંધ પડી ગઈ છે. ધાગેશ્વાસનું હલનચલન પણ જણાતું નથી. છતાં હું મારો પ્રયત્ન કરી જોઉં. તમે અહીં પવિત્ર જળના છટકાવવાળું એક માંડલું બનાવે, અને સર્વ માણસોને અહીંથી બહાર જવાની આજ્ઞા કરો. રાજાના આદેશથી. રાજપુરૂષએ તરતજ જળછંટકાવ કરી એક પવિત્ર માંડલું બનાવ્યું એટલે મહાબળે રાજા પ્રમુખ સર્વ મનુષ્યોને તે મુકામ બહાર બેસવાની ફરજ પાડી. * એકાકી મહાબળે વિષવાળન કરવાને પ્રયોગ શરૂ કર્યો, મંડળ આલેખી મંત્રાર્ચનાદિ વિધિ કરી. થોડો વખત દયાન ધરી, મહામંત્રનું સ્મરણ કરી, પોતાની કમ્મરમાં રહેલી મણિ બહાર કાઢી નિર્મળ પાણીથી તેનું પ્રક્ષાલન કર્યું, અને પછી તે પાણી મલયાસુંદરીના નેત્રેપર છાંટયું. તેની અસરથી હળવે હળવે તેનાં નેત્રો કાંઈક ખુલવા લાગ્યાં. ડીવારે મુખપર પાણી મુકયું, તેથી ધીમે ધીમે શ્વાસ મા છે વળે. અનુક્રમે આખા શરીરપર પાણી છાંટયું. અને થોડું પાણી પીવરાવ્યું. આ મણિના પાણીની એટલી બધી તાત્કાલિક અસર થઈ કે, થોડા જ વખતમાં કુમારના આનંદ સાથે મલયાસુંદરી બેઠી થઈ. .. પોતાની પાસે મહાબળને બેઠેલા જોઈ મલયાસુંદરીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust