________________ સુહાબહેવરીની વારતા રૂ. 0-12-0 (25) મહાબળે રાજાએ અંદર બોલાવ્યો કે, મેં આ સ્ત્રીને સજીવન કરી છે, તમે આવીને જુઓ. રજા અંદર આવ્યું. તે સસ્થ પણે બેઠેલી અને મહાબળ સાથે વાતચિત્ત કરતી મલયાસુંદરી દીઠી, મલયાસુંદરીને જોતાંજ રાજા, પ્રેમાવેશથી પરાધીન થયો. અને મસ્તક ધુણાવી બોલવા લાગ્યા. અહા ! શું આ પુરૂષનું સામર્થ્ય ! જેના જીતિની બીલકુલ આશા ન હતી, તેને અમારા સુખની સાથે ૨ણે જીવિતદાન આપ્યું. રાજા–હે ! પુરૂષ તમારું નામ શું છે ? મહાબળ—મારું નામ સિદ્ધપુરુષ છે. રાજ-સિદ્ધપુરૂષ ! આ સ્ત્રીએ કાલે બીલકુલ ભેજન કર્યું નથી; તે તેને જે યોગ્ય હોય તે તમે ભોજન કરાવો. તે સિદ્ધપુરૂષ–સરામિશ્રિત ઉકાળેલું દુધ લાવે. રાજાને હુકમ થતાં સેવકે સર્વ સામગ્રી તૈયાર કરી લાગ્યા. મહાબળે પોતાના હાથે મલયાસુંદરીને ભોજન કરાયું. - સિદ્ધપુરૂષ-હવે મને રજા આપો તમારૂં બોલેલું વચન પાળે. હું મારી સ્ત્રીને લઈ મહા દેશતરફ જાઉ. સૂર્ય, મેઘ, અને સાસુદ્રની માફક ઉત્તમ પુર બીલકુલ મર્યાદા એલંધતા નથી. પતાનું બોલેલું વચન નડિ પાળી જે રાજાઓ મર્યાદાનું ઉલંઘન કરે છે, તે અવસ્ય પિતાને અને તેના આશ્રિતને નાશ કરે છે. 'સત્યતાને ખાતર પ્રાએ પણ રાજાને સમજાવ્યું. જન્! આ. સ્ત્રી સિદ્ધને સોંપવી જોઈએ, આપે બોલેલું આપનું વચન સત્ય કરવું જોઈએ, અને દુઃખી દંપતીને સુખી કરવાં જોઈએ. આ વાત રાજાને બીલકુલ રચતી નહોતી. તે સમીવૃક્ષની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust