________________ .. --- : એ ઈડ ટુ ઈટીસ ટીચર રૂ. 1-4-0 (૨પ૭ ) આનંદનો પાર ન રહ્યો. તે કુમારની કેટે વળગી પડી. અને હર્ષના આંસુ વરસાવતી બોલવા લાગી. પ્રિયતમ ! તે અંધ૫માંથી તમે કેવી રીતે નીકળ્યા! અને મને કેવી રીતે સજીવન કરી? મહાબળ–પ્રિયા ! રાજાએ માચીનું રજુ છેદી નાખવાથી હું માંચી સહિત કુવામાં પડ્યો. માંચી સાથે હોવાથી મને વિશેષ પીડા ન થઈ. હું જ્યારે કુવામાં પડયે. ત્યારે પેલે સર્પ પણ ત્યાંજ હતા મણિના પ્રકાશથી કુવાની સર્વ ભી તે મેં તપાસી લીધી, તો જે ઠેકાણે તે સ૫ બેઠો હતો તે જ ઠેકાણે એક દ્વાર મારા જોવામાં આવ્યું. ત્યાં આડી શિલા લગાવેલી હતી. ત્યાં - ગુપ્ત દ્વાર હોવાની શંકાથી, સુણના પ્રહારથી તે શિલા મેં. નીચી પાડી. એટલે લઈ અવળું મુખ કરી તે ગુહામાં આગળ લવા લાગ્યો. મેં પણ સાહસ કરી તે દ્વારમાં પ્રવેશ કર્યો. 5 પણ માલ પકડનારની માફક આગળ ચલતેજ રહ્યો. મણીના પ્રકાશમાં હું પણ આગળ વધે. મેં નિર્ણય કર્યો કે આ સુરંગ, કોઈ પણ ચેરના ગુપ્તસ્થાન તરિકે છે. તે આનું મુખ્ય દ્વાર પણ આગળ અવસ્વ હોવું જોઈએ. વળી આ સપ પણ મસાલ પકડનાર સેવકની માફક આગળ ચાલે છે તે અવશ્ય મારાં પુણ્ય હજી જાગૃત છે. આ પ્રમાણે વિચાર કરતા હું આગળ કેટલીક ભૂમિ ગયે, તેટલામાં સર્પ, અકસ્માત્ કઈ થળે નાશી ગયે. તેથી ગુફામાં અંધકાર વ્યાપી રહ્યો. અંધકારમાં પણ આગળ ચાલતાં સામે એક પથ્થર સાથે હું અફળાયે-ભટકાય એટલે તે પથ્થર પર જોરથી પાટુને પ્રહાર કર્યો. તેથી તે સુરંગનું દ્વાર ખુલી ગયું. દ્વાર ખુલતાં જેમ ગર્ભાશયમાંથી . જીવ બહાર આવે છે તેમ હું તે દ્વારથી બહાર આવ્યું, અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust