________________ જમીન ઉપર નાહકનું પત્રક તઈયાર કરબાને 0-2-6 ( ર૪પ) આવ્યે નાશી જનારાઓ, સ્વાર્થ સર પલાયન થનારાઓ, અને દુઃખ આવ્યે દગો દેનારા પ્રેમી નથી, નહી નથી, રાગી નથી. પણ પ્રેમ, સ્નેહ. કે રાગને બાને પડદા પાછળ રહી ફેલી ખાનારાં ગીધડાં, ધાન, કે શીયાળી છે. મહાબળને પ્રેમ અકૃત્રિમ હતો. મલયાસુંદરીની આફત દૂર કરવા, તેની શોધ માટે રાજવૈભવને ત્યાગ કરી એકલો નીકળી પડયે હતું. તે ધારત તે બીજી અનેક રાજકુમારીઓનું પાણિગ્રહણ કરી શક્ત. તેનો પ્રેમ અત્યારના પામર જીવોના જેવો નહોતો કે એક હૈિયાત અને રોવરાવીને બીજી સ્ત્રી કરી બેસે. સ્ત્રીનું મડદું હજી શ્મશાને પણ પહોંચ્યું ન હોય તે પહેલાં તે રાતી પાઘડી બાંધી બીજી સ્ત્રીની સાથે સંબંધ નિર્ણય , કરી બેસે. ખરેખર આવા વિષયાંધ અને સ્વાર્થસાઘક 'સાધુઓના રસ્તાં, સ્ત્રીઓને તેમના પ્રેમ માટે હજારવાર ધન્યવાદ આપ ઘટે છે કે ગમે તેવી સ્ત્રી, તેના ધણીની પાછળ, છ કે બાર માસપર્યત તેના પ્રેમને સંભારે છે. ઉદાસીન રડે છે. ઉલ્સટ વેશનો ત્યાગ કરે છે, સરસ આહાર ત્યજે છે, તપશ્ચર્યા કરે છે. અને ઘણી કુલીન સ્ત્રીઓ યાવત્ જીવનપર્યત અન્ય પુરૂષને સ્વીકાર નહિ કરતાં બ્રહ્નચર્ય પાળે છે, અને તપ, જપ, આદિ ક્રિયાઓ કરી આખી જીંદગી ધર્મધ્યાનમાં પસાર કરે છે. મલયાસુંદરીની શોધમાં, મહાબળને લગભગ એક વર્ષ થવા આવ્યું હતું. છતાં કોઈ ઠેકાણે તેના સમાચાર પણ મળ્યા નહિ આજે તે નિરાશ થઈ ગયો હતો. સરતાને પરિશ્રમ, સુધા, 1, પામર-આવવા વિવાતા નિ બારીઓ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust