________________ હજીઓ લઈ જનારા વહાણેને 0-4- (225 ) ક્રિય ણાઓથી ભરી લીધા અને વિલંબ ન કરતાં, વહાણો બર્બર કુળ તરફ ચલાવ્યાં. બાણના વેગની માફક જહાજ સમુદ્રમાં ચાલવા માંડયાં. ' , - દુખિત મલયાસુંદરી મનમાં શુરવા લાગી. અરે ! આ દુરાશય સાથે વાહ શું મને સમુદ્રમાં ફેંકી દેશે ? અથવા પરદેશમાં લઈ જઈ વેચી દેશે ? કે કેઈપણ પ્રકારે મને મારી નાખશે ? ખેર ! જે થવાનું હોય તે થાઓ. પણ મારા પુત્રની શું ગતિ થરો ? પુત્ર દુઃખથી દુ:ખણી મલયાણુંરી આ વખતે જીવતાં પણ મરવા જેવી સ્થિતિમાં આવી પડી હતી. અશુ મુકતાં ગદ્દગદ કંઠે તેણે સાર્થવાહને જણાવ્યું. સાર્થવાહ ! તે મારા પુત્રનું શું કર્યું ? તેને કયાં રાખે છે ? . ઘણે ખુશી થઈ સાથે વાહે જણાવ્યું. જે મારું કહેવું છે માન્ય કરતી હે તે હું તને તારા પુત્ર સાથે મેળાપ કરાવી આપું. એટલુ જ નહિ પણ તારા સર્વ મનોરથો પણ પૂરણ કરાવી આપું. સાવા અને ઉત્તર સાંભળી, " વ્યાવ્રતટી ન્યાયે - સંકટમાં આવી પડેલી મલયાસુંદરીએ પુત્ર કરતાં પણ શીયળને અધિક ગણી કાંઈ પણ ઉત્તર આપ્યા સિવાય માનપણું ધારણ કર્યું. પવન અનુકુળ હોવાથી વહાણ જ વખતમાં બર્બરકુળમાં આવી પહોંયાં. જકાત ચુકાવી, માલ નીચે ઉતારી, પી. ઠબજાર વેચવા માંડે. માલ વેચાઈ રહેતાં, તે દુષ્ટ શ્રેષ્ટિએ, પિતાનો આદર નહિ કરનાર મલયાસુંદરીને, કૃમિરાગ કરવાવાળાં, નિર્દય કાના કુળમાં, ઘણું ધન લઈ વેચી દીધી.. ત્યાં પણ કામાંધ પુરુષોએ પોતાની સ્ત્રી કરવા અને વિષય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust