________________ (226 ) સુતરાઉ માલપર જકાતને -4-0 માટે, શામ, દામ, દંડાદિકથી પ્રાર્થના કરી. છતાં તેણીનું મન લગાર માત્ર પણ ચલાયમાન ન થયું. ખરેખર સતી સ્ત્રીઓ આવી દઢતાવાળી જ હોય છે. મરત દુઃખ સહન કરે છે, તથાપિ સ્વધર્મથી ચલાયમાન થતી નથી. આવી ઉત્તમ અબળાએથી આ ભારતભૂમિ ગર્વિત છે. તેમજ બીજા દેશે કરતાં આ દેશની સ્ત્રીઓ, પિતાના શીયળ રક્ષણ અને એકજ પતિ માટે મગરૂરી ધરાવે છે. - મલયાસુંદરીએ જ્યારે તે કારઓનું કહેવું માન્ય ન કર્યું ત્યારે તે નિર્દય યુવાન કાલકેએ તેના શરીરઉપર છેદ કરી, આખા શરીરમાંથી રૂધિર કાઢયું, આથી મલયાસુંદરીને મહાવેદના સાથે મૂર્છા આવી ગઈ. થોડા દિવસ કાઢવું બંધ કરી, પાછું શરીરમાં રૂધિર ભરાયું કે ફરી પણ પૂર્વની માફક રૂધિર કાઢી, તે મહા સતીને વિડંબના કરી. આ પ્રમાણે મલયાસુંદરીએ ત્યાં અનેક દુઃખને અનુભવ કર્યો. - તે વિચાર કરવા લાગી કે, અહે મેં પૂર્વે મહાન વાપ ઉપાર્જન કર્યું છે. નહિતર એક પછી એક દુઃખની શ્રેણિ મારાઉપર કેમ આવી પડે ? અરે ! હું કયાં ઉત્પન્ન થઈ? હું ક્યાં કરણી ? અને અત્યારે કયાં આવી પડી છું ? અને હજી પણ કેણ જાણે મારા પર કેવી આફતે આવી પહશે ? આ સર્વ વિપત્તિમારે તે કઠેર હૃદય કરી સહન કરવીજ કરેલ કર્મ ભેગો સિવાય છુટકો નથી જ. * - - - એક દિવસે તે લેએ ફરી પાછું આખા શરીરમાંથી રૂધિર કાઢી લીધું. મલયાસુંદરી આ દુઃખથી મૂચ્છ પામી, અને ચેતનની માફક ભૂમિપર પી ગઈ. તેનું આખું શરીર રૂધિરથી .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust