________________ . (210) ચલણું નાણુને એકટ ----0 તેવી જ દશા અનુભવવા લાગ્યા. રાયસંસ્થા ઉછેદ થવાના ભયથી પ્રધાનમંડળ વ્યાકુળ થયું અને નગરલેક વિદ્વળ થઈ ચિંતા ચકાર આરૂઢ થયે. પ્રકરણ 34 મું. નિરાશામાં આશાન અકુશ રાજસભામાં શેક, ઉદાસીનતા, શૂન્યતાનું એક છત્ર સામાન્ય વ્યાપી રહ્યું હતું. કોઈ કોઈને સન્મુખ જેતું કે બેલતું નહોતું.કઈ નિઃશ્વાસ મુકતું તે કઈ નેત્રમાંથી અપાત કરતું હતું. કોઈએ લમણુપર હાથ મૂકયા હતા, ત્યારે કેટલાએક જમીન પર નીચી દષ્ટિ કરી બેઠા હતા. કેટલાકએક ઊંડા વિચારમાં લીન થયા હોય તેમ જણાતા હતા ટુંકમાં કહીએ તે આનંદમાં સર્વ ચિન્હો લુપ્ત થયેલા હતાં. આ અવસરે અષ્ટાંગ નિમિત્તિને જાણ એક નિમિત્તિઓ - રાજાની આજ્ઞાથી રાજસભામાં આવે. પ્રધાને તેને અવસરઉચિત આદરસત્કાર કર્યો, તેના હાથમાં એક પુસ્તક હતું. ' - પ્રથાન–નિમિત્તજ્ઞ ! મહાબળ કુમારનાં પત્ની મલયાસું : દરી, નિર્દોષ છતાં એક સ્ત્રીના પ્રપચથી કલંક પામી “આ જ . પ્રમાણે આ સમુદાયથી પૃથક થયાં છે, તેના દુઃખથી આ રાજ કુટુંબ મોટી આફતમાં આવી પડયું છે. તેનું પરિણામ અમને ભયંકર દેખાય છે, તે કારણથી આ સર્વ લેક, ભય, તથા શેકથી દુઃખી થઈ રહ્યાં છે. અત્યારની એક એક ઘડી તે અમારા દુબમાં વધારો કરતી જાય છે... .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust