________________ (16) ડેન્ટનટ સંબધનેએકટ 0-2-0 કેઈએ અસત્ય પખંચથી ખરેખર તેમને ઠગ્યા છે. ગમે તેમ હો તથાપિ, સસરાજી ! આટલું બધું અવિચારિત કાર્ય છે અને માટે અવશ્ય તમને મેટો પશ્ચાતાપ થશે. 1 - હે નાથ ! તમે તે મારા સુખને માટેજ મને પછાડી મૂકી, ગયા. પણ તમારા ગયા પછી મારી તે ઉલટી આવી અધમ દશા થઈ પડ છે. હા નાથ ! મારી આવી વિષમ અવરથા, સાંભળી, વિરહાનળથી તપ્ત થયેલા આપના શરીરની શું સ્થિતિ થશે; તેની મને વિશેષ ચિંતા થાય છે. હે વલલભ ! ફરી તમારે સમાગમ થાય એ વાત શું સંભવનીય છે? એવાં મારાં પુણ્ય કયાં છે ? અરે ! આ દુનિયાપર મારે જન્મજ ન થયે હોત, અથવા જન્મ થયા પછી તરતજ મરણ પામી હોત તે, આવાં ઘોર દુઃખનો અનુભવ કર ન પડત. ( આ પ્રમાણે વિચાર કરતી અને મોહથી રડતી મલયાસુંદરી કાંઈક જાગૃતિમાં આવી. તેણે પોતે જ પોતાને શિક્ષા આપી કે, હે ચેતન ! આ પ્રમાણે બહુ શેચ કરવાથી કે રડવાથી તારું કેણ રક્ષણ કરનાર છે ? જે પૂવ કર્મોએ દુઃખ મેળવ્યું છે. તે પૂર્વકર્મો જ સુખ મેળવી આપશે. પૂર્વ પુય વિદ્યમાન હશે તે હજી પણ પૂર્વની સ્થિતિ અને સંગે મેળવી શકીશજ. માટે આપનાર મને સ્વામીએ પૂર્વે બ્લોકરન આપે છે. તે જ આ વખતે મને ધેય આપશે. એમ ધારી તે બ્લેકને વિચાર કરવા લાગી, . जे विधि करशे तेहि थेग्न नहि थाय हृदय दिव्युं तारु, વિર મા જ થર અને કપાય ર્ષિત રા સારું. હું * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust