________________ નવી યુકિત નમુના બાબતને --0 ( 207) અરે ! તે મારી નિષ્કારણ વૈરણ કયાં છે ? મને જલદી બતાવે હું આ સર્વ વાતને નિર્ણય કરૂ. - કુમારના આવાં દુઃખ, શોક અને તિરસ્કાર ભરેલાં વાકથી રાજા સૂરપાળનું મુખ ઝાંખું થઈ ગયું. નીચું જોઈ તેણે જવાબ આપે કે, વત્સ ! અમે તેની ઘણી તપાસ કરી, પણ તે કયાંઇ જોવામાં ન આવી. કેણ જાણે, તેજ દિવસે કેઈ સ્થળે તે - નાસી ગઈ જણાય છે. ' A મહાબળ, નિરાશ થઈ મનમાં બોલવા લાગે. હા ! હા પ્રિયા, છળ પામી, તારાપર જુઠું આળ આપી, તે વરણી કયાંઈપણ નાશી ગઈ. મહાબળ–પિતાજી ! તે પાપિણનાં અસત્ય વચનેથી પ્રેરાઈ, તમે ફેગટ પોતાના કુળમાં લાંછન લગાડ્યું છે, એટલું જ નહિ પણ, વંશ વિચ્છેદ પણ કર્યો છે. આ પ્રમાણે બોલતે પ્રિયા વિયેગથી વિધુર થયેલે રાજકુમાર ઉદાસીન ચહેર પોતાના મેહેલ તરફ ગયે. ' પુત્ર વત્સલ રાજા પણ, કુમારની પાછળ તેજ મેહેલમાં આવ્યું. અને તેના દ્વારપર લગાવેલ શીલ તેલ કુમારને તાળાં ઉઘાડી આપ્યાં. " રાજાએ એક જગ્યા તરફ દષ્ટિ કરી–મહાબળ ! જે આ ઠેકાણે તારી પ્રિયા મલયાસુંદરી, રાક્ષસીના વેશે નગ્ન થઈ, નેચતી અને કુદતી, અનેક પ્રકારનાં કુંકાર અને ચાળા કરતી. મેં પિતે ઘણી વાર સુધી, સામેના મુકામ ઉપર ઉભાં ઊભાં અનેક સુભટ સાથે દીઠી હતી. માટે તેને આવી શિક્ષા આપવામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust