________________ હેલા તથા ભારતના માપન એકટ 2-2-6 ( 193) તાવ્યા. રાજાએ તે સર્વ માલ બહાર કઢા, અને પ્રજાને બોલાવી જેની જે જે વસ્તુ ચોરાઈ હતી, તેને તે તે વસ્તુ, તેમાંથી શોધીને પાછી આપી. બાકી પણ ધણી સિવાયનું ઘણું દ્રવ્ય વધી પડયું. તે સર્વ લઈ રાજા પાછો શહેરમાં આવ્યું. તે સ્ત્રીની ઉચિતતાને લાયક તે દ્રવ્યમાંથી કેટલુંક દ્રવ્ય રાજાએ તે સ્ત્રીને આપ્યું. તે લઈ કુમારની સાથે, પાછી મેહેલમાં આવી. હૃદયમાં લક્ષ્મીપુંજહારને ધારણ કરતી, અને આનંદ રસમાં નિમગ્ન થયેલી મલયાસુંદરી અહીં તેના દેખવામાં આવી. મલયાસુંદરીને જે જ હૃદયમાં મોટે આઘાત થયો હોય તેમ, તે સ્તબ્ધ થઈ ગઈ આશ્ચર્યમાં પડી તે વિચારવા લાગ્યા કે, અરે ! આ દુષ્ટ છેકરી કેવી રીતે જીવતી રહીં ? કુવામાંથી કેવી રીતે નીકળી? અને આ કુમારની સાથે કયારે અને કેવી રીતે પરણી? - આ સર્વ પૂછવાની તેની તીવ્ર જીજ્ઞાસા હતી, પણ તે કાંઈ પૂછી ન શકી. તેના મનમાં એમજ આવ્યું કે, જે હું આ વાત તેને પૂછીશ તે તે મારૂં સર્વ ચરીત્ર અહીં પ્રગટ કરશે, અને તેથી મને અહીં રહેવું મુશ્કેલ થઈ પડશે. આ લમીપંજહાર પણ તે મારા વૈરીએ લાવીને આને આપે જણાય છે. અથવા કોણ જાણે આ બન્નેએ મળીને નદી કિનારે મારી પાસેથી હાર લઈ લીધો હશે. નિચે આ બન્ને મારા વૈરી છે, ઈત્યાદિ વિચાર કરતી કનકવતીને મલયાસુંદરીએ બેલાવી. મલયાસુંદરી-અરે અંબા ! આજે અનબ્રા વૃષ્ટિ કયાંથી ? તમે એકલાં કેમ ? આ તમારા નાકની આવી દુઃસ્થ અવસ્થા કયાં થઈ ? : : : ' , ; ; મહાબળ–પ્રિયા ! આ વાત તારે આને બીલકુલ ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust