________________ : તારે બાબતને એકટ 02-6 ( 201 ) લાયક શરીર બનાવ્યું. મુખમાં બળતું ઉંબાડુ લીધું, એક હાથમાં ખપ્પર અને બીજા હાથમાં છરી રાખી છે. પ્રમાણે તેણે રાજા સૂચના કરી હતી, તેજ પ્રમાણે ચેષ્ટા કરવા લાગી. . . - આ અવસરે રાજા સુરપાળ કેટલાક સુભટ સાથે લઈ દ્વર ઘર ઉપર ગુપ્તપણે આવી ઉભો હતે. દૂર ઉભા ઉભાં તેણે આ સર્વ ચેષ્ટાઓ પોતાની નજરે દીઠી, તે જોઈ રાજા વિચાર કરવા લાગ્ય, અરે ! કનકવતીએ કહેલી સર્વ વાત સત્ય થઈ કેઈના કહેવા ઉપર ભરોસે ન રાખતાં આ સર્વે મેં નજરો નજર દીઠું. મારો નિર્મળ વંશ કલંકિત થયે. હવે મારે આ બાબત જલદી ઉપાય લેવા જોઈએ નહિતર લોકમાં મારી નિંદા થશે. પ્રજાને પણ સંહાર થશે. આ રાક્ષસીને નાશ કરવા માટે એક દિવસની પણ રાહ જોવાની જરૂર હું ધારતું નથી. હું અત્યારે સાવધાન છું તે મને શું ઉપદ્રવ કરનાર છે ? આવી નિર્જન અર્થાત્ શાંત રાત્રિમાં તેને નાશ કરતાં લોકોમાં જાહેર પણ ઓછું થશે. તેથી કુળમાં કલંક પણ નહિ લાગે અને લોકોને બચાવ થશે. આ પ્રમાણે વિચાર કરી, કેધથી ધમધમતા રાજાએ પિતાના વિશ્વાસુ સુભટને આદેશ કર્યો કે, અરે સુભટો ! તમે અત્યારેજ જાએ, તેને-દુષ્ટાને જીવતીજ પકડી. રથ પર બેસારી નગરની બહાર કાઢે. અને રિદ્ર અટવીમાં લઈ જઈ કઈ ન જાણે તેમ ગુપ્ત રીતે મારી નાખો.. . આ રાજાને આદેશ થતાંજ, હથી આરબંધ સુભટો ! તેને પકડવાને દોડયા. તેને આવતા જોઈ તે દુષ્ટ ભયબ્રાંત થઈ માલ યાસુંદરીની પાસે આવી, કંપતી કંપતી બેલવા લાગી. પુત્રી ! P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust