________________ (182 ) ઢોરના અતીઠમણું એકટ - 2 - 6 ભય પામેલા તમે સપને ધુપ ઉલ્લેપ, અને દુધ પાન, ઈત્યાદિ કરાવી પાછો અલંબાદિની ગુફામાં મૂકી; તે સર્વ વાત આપના જાણવામાં છે. રાજ–પુત્ર ! તે નવીન પુરષ અમારા દેખતાં અકસ્માત્ દિવ્યરૂપ ધારી સ્ત્રી કેમ થઈ ગઈ? મહાબળ-પિતાજી ! મધ્યરાત્રીએ રૂદન કરતી સ્ત્રીને શબ્દ સાંભળ્યા પછી, તે શબ્દાનુશાર જતાં પહેલાં ‘આ’ આપની પુત્રવધુને, મારાં વસ્ત્રાભૂષણસહિત, પુરૂષના રૂપમાં કદલીવનમાં મેં મુકી હતી. ત્યાર પછી કોઈપણ રીતે તે નવીન પુરૂષ ફરતે ફક્ત અહીં આવ્યું. અને આપે તેને ઘટસર્પને ભયંકર દિવ્ય આપ્યું. આયના મહાને યુદયથી તે દિવ્યમાં સર્ષને ઠેકાણે વિધાત્રાએ મનેજ લાવી મૂકયો હતો. હાથમાં લેતાં જ મેં તેને સારી રીતે ઓળખી લીધી. ગુટિકાના પ્રયોગથી તેના કપાળમાં પુરૂષરૂપને બનાવનાર, જે તિલક મેં કર્યું હતું તે તિલક મારી જીહાથી મેં બગાડી નાખ્યું હતું. તે બગડતાંજ આપ સર્વના દેખતાં તેના સ્વાભાવિક રૂપમાં તે વીરધવળ રાજાની પુત્રી આવી રહી. આ વૃત્તાંત ગુપ્ત પરમાર્થ આ પ્રમાણે છે, આજે રાજકુમારની વધુ (સ્ત્રી) છે. એમ નિશ્ચય થતાંજ, રાંજા પ્રમુખ સર્વ લેકે * મલયાસુંદરીના સંમુખ સ્નેહથી આદષ્ટિએ જોવા લાગ્યા. - મહાબળે મલયાસુંદરીની સંમુખ. જેઈ સહજ ઈશારે કર્યો કે, તરત જ મલયાસુંદરીએ પિતાના વસ્ત્ર, સંકોચી, મર્યાદાપૂર્વક સસરા, સાસુના પગમાં પડી નમસ્કાર કર્યો. તેઓએ પણ પ્રસન્ન થઈ અખંડ સૌભાગ્યવંતી રહે” એ આતરથી આશિર્વાદ આપ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust