________________ N ( 10 ) મુંબાઈ રાજદારી ફેંસલા ૧૮૭પથી૧૮૮૮સુધી 2-0-0 પુરૂષના કપાળમાં ચુંબન કરી. તેને કપાળમાં રહેલું તિલક બગાડી નાંખ્યું. તિલક બગડતાંજ તે નવાવના સ્ત્રી થઈ રહી. સર્પ તેના મસ્તકપર પિતાની ફણા વિસ્તારી, એક છત્રધરની માફક થઈ રહ્યો. આ અપૂર્વ આશ્ચર્ય જોઈ લો કે કાંઈ પણ બોલ્યા સિવાય સ્તબ્ધ થયા હોય તેમ સ્થિર થઈ ગયા. આ ચમત્કાર જોઈ, ભયથી ધ્રુજતા સુરપાળ રાજા બોલવા લાગ્યો. અરે ! મેં મૂખપણાથી આ અયુકત કર્યું. લેકના વારવા છતાં અને રાણીની મનાઈ છતાં, આ દિવ્ય આપી મોટો અનર્થ ઉત્પન્ન કર્યો. આ સર્ષ કાંઈ સામાન્ય નથી. પણ કોઈ દેવ, કે દાનવ સપનું રૂપ લઈ આવ્યું જણાય છે. અથવા શેષનાગ પિતે હોય એમ અનુમાન કરાય છે. અથવા વિચિત્ર - કિતવાળા આ બને પુરૂષ મારા શહેરની આજુબાજુ સ્વેચ્છાએ ક્રીડા કરતા ફરતા જણાય છે. આમ થવામાં પરમાર્થ કાંઈ સમજાતું નથી. છેવટનો ઉપાય છે એ જ છે કે મારે તેનું આ રાધન કરવું. કેમકે “માિદિ દેવતા? દેવે ભકિતથી સ્વાધીન યા અનુકૂળ થાય છે. આમ નિર્ણય કરી, રાજાએ પિતે ધુપ ઉખે, પુષ્પથી તે સર્પની પૂજા કરી, અને નમ્રતાથી જણ વ્યું કે હે પન્નગાધિરાજ ! મેં તમને અનેક પ્રકારે દુહવ્યા છે કૃપાળુ થઈ તે મારો દુનય સહન કરશે. રાતે આ પ્રમાણે કહેતું હતું, તેવામાં તે સ્ત્રીએ (મલયાસુદરીએ ) સપને નીચે મૂકી દીઘો. એટલે રાજાએ દુધ મંગાવી તેની આગળ પીવા માટે મૂકયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust