________________ (172) કલકત્તા જારીસલા ૧૮૭૫થી૧૮૮૮સુધીર-૦-૦ - હું ચંદ્રાવતીના રાજા વિરધળની હાલી પુત્રી મલયાસુંદરી નામની છું. આપે પુછેલા પ્રશ્નના સંબંધમાં આથી વિશેષ વાત હું કાંઈ પણ જાણતી નથી. આ - રાજા–આ તારૂં વચન વિશ્વાસ કરવા લાયક નથી. કેમકે જ્યારે તું, પુરુષરૂપે હતી ત્યારે તે કાંઈક જુદું જ જણાવ્યું હતું. વળી કયાં ચંદ્રાવતી અને કયાં પૃથ્વીસ્થાનપુર ! બાસઠ જનનું અંતર ! વી વીરવળ રાજાની કન્યા આમ અહીં એકાકી કયાંથી હોય ? ખેર ! કદાચ આ કન્યા જ હશે, એ વાતની ખાત્રી થશે. અથવા આની શોધ કરવા માટે તેના કુટુંબીઓ તરફથી કોઈ આવશે, તે તેને સત્કાર કરી, તેને આ કન્યા પાછી મેંપીશું. રાણી સંમુખ દષ્ટિ કરી રાજાએ કહ્યું. દેવી ! લક્ષમીપુર જહર સહિત આ કન્યાને હમણાં તું તારી પાસે જ રાખ. પ્રતિજ્ઞા કરેલ હાર નિયમિત દિવસમાં આવી મળે છે, તો સત્ય પ્રતિજ્ઞાવાળો કુમાર, સુખી કે દુઃખી કોઈ પણ સ્થળે હશેજ માટે મરવાને અધ્યવસાય તમારે મૂકી જ દે. વળી હાર માટે કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ચુકી છે. પદમાવતી–સ્વામીનાથ ! પુત્ર રત્ન સિવાય એકલા હારની પ્રાપ્તિથી શું મને સંતોષ થઈ શકે ખરો ? પુત્ર સિવાય હું જીવિત ય કેમ ધારી શકું? મારી મૂઢતાને ધિકાર છે. કેવી અજ્ઞાનદશા ! એક હાર માટે પુત્ર રત્નને મે મહાન આપદામાં ઉતાર્યો ખરેખર પાષાણ માટે રત્નને, પાણી માટે અને મૃતને, અને લીંબડા માટે કલપ વૃક્ષને જેમ કેઈ અજ્ઞાની નાશ કરે, તેમ મેં પુત્રને નાશ કર્યો. હા ! નિર્ભાગ્ય શિરેમ હું, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust