________________ . મ્યુ. એકટ, ટીકાવાળો 1-4-0 ( 169 ) વિષે આશ્ચર્ય પામી, લોકો માટે અવાજે " નિષ! નિર્દોષ! નિર્દોષ !" એવા કાન ફેડી નાખે તેવા પોકારો કરવા લાગ્યા. જે સત્યના પ્રભાવથી આવાં હિંસક છે પણ શાંત થઇ . જાય છે તે સત્યમાં કેટલી બધી પ્રબળતા હશે ? આ વર્તમાન કાળના સુખને જેનારાં પામર પ્રાણીઓ સહેજસાજ વસ્તુઓમાં પણ મન નાખી પિતાની દાનત બગાડે છે, અર્થાત્ પરવસ્તુ હણ કરે છે. તેવાઓને દેવે તો શું પણ મનુષ્ય પણ કયાંથી મદદ આપે ? કેવી રીતે સાહચ્ય આપે ? પૂર્વકાળમાં તેવા ઉત્તમ મનુષ્ય આ ભારતવર્ષપર વિશેષ જોવામાં આવતા હતા. અને તેને લઈનેજ આવાં દિવ્ય અપાતાં. તે અવસરે સત્ય પ્રતિષ્ઠાવાળા દેવો પણ હતા અને તેવા ઉત્તમ મનુષ્યને તેઓ તરતજ મદદ કરતા. અત્યારે ભારત વર્ષપર તેવા ઉત્તમ મનુષ્યનો મોટા પ્રમાણમાં અભાવ છે, ત્યારે તેવા સત્યપ્રતિષ્ટ દેવે પણ મદદ કરતા અટક્યા છે. જેવાં મનુષ્ય તેવાંજ દિવ્ય કે દંડે; એટલે અત્યારના જીવોના સ્વભાવના પ્રમાણમાં અત્યારે તેવાજ કાયદાઓ અને શિક્ષાઓ અપાય છે. * હાથમાં રહેલા સર્વે મુખમાંથી એક દિવ્યહાર કાઢ, અને તે મલયાસુંદરીના ગળામાં હળવે હળવે નાખ્યો. આ આશ્ચર્ય જોઈ લેક તે વિચાર શુન્ય થઈ ગયા. અહા ! આ શું આશ્ચર્ય ? રાજાએ તે હાર ઓળખી કાઢયો. આજ લક્ષ્મી . પંજહાર. જેની શોધ માટે મહાબળ કુમાર ગયે છે, તેજ આ હાર, લોકો એક બીજાના મુખ સામું જોવા લાગ્યા. તેવામાં ત પે પિતાની જીન્હાવડે તે દિવ્ય લેનારા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.