________________ (118) ઝશની રાણી 1-8-0 સુંદરી ! અંધ કુવામાં ઝંપાત કર્યા પછી અજગરના મુખમાંથી તારું નીકળવું થયું તે સંબંધમાં મારૂં એમ ધારવું છે કે, કુવામાં ઝુંપાપાત કર્યા પછી જ્યારે નિચેની માફક તું પડી હશે, ત્યારે તે કુવામાં રહેનાર હોય કે આજુબાજુથી આવેલ , તે અજગરે તને ગળી લીધી જણાય છે. તે કુવામાંથી બહાર નીકળવા માટે કેઈપણ ગુપ્ત દ્વાર કુવામાં હોવું જોઈએ. તને ગળીને તે દ્વારે આ અજગર બહાર આવ્યું છે. અને આ આમ્રવૃક્ષ સાથે અટો દઈ તને મારી નાખવાનો પ્રયત્ન કરતું હતું, તેવામાં મેં તેના હેક કરી વિદારી નાખે. તેના મુખમથી તું નીકળી. અહા ! પુણ્યના ઉદયથીજ અકસ્માત્ આપણે મેળાપ થયે છે. તે અજગરને દેખી મલયાસુંદરી ભયથી કંપવા લાગી. મહાબળે જણાવ્યું. જપુત્રી અભય પામવાનું કાંઈ કારણ નથી.આવી મહાન વિપત્તિમાં આવી પડવાં છતાં પણ, આપણો દુર્ઘટ મેળાપ થયે છે તે, નીચે સમજવું કે આપણો વિધિ હજીઅનુકુળ છે. આ પ્રમાણે વાર્તાલાપ કરતાં, યેગ્ય મેળાપથી આનંદ અનુભવતાં, પૂર્વના લેકને યાદ કરતાં, ભવિષ્યનાં દંપતી ફરી ગોm નદી તરફ ગયાં. ત્યાં દંતધાવન, મુખ પ્રક્ષ લાસાદિકર્તવ્ય કરી, તે પાકા આંબાનાં કેટલાંએક ફળનું તેઓએ ભેજન કર્યું ત્યાર બાદ નદીના કિનારા ઉપર ફરતાં ફરતાં તેઓ ભટ્ટારિકા દેવીના મંદિરમાં ગયાં. ત્યાં ઘણું વખતથી ઉભી કરેલી લાકડાની બે ફાળે (ફાડા) મહાબળના જોવામાં આવી. જેમાંથી પૂર્વે ચંપકમાલા રાણી મળી આવી હતી તેની અંદર પિલા જોઈ મસ્તક ધુણાવતા મહાબળે ફાંઈક વિચાર કરી રાજકુમારીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust