________________ ( 14 ) નવલગગા ભાગ 1-2. 28-0 આ નિનિતજ્ઞનાં આવાં વચન સાંભળી ત્યાં રહેલાં સર્વ લેકોના આનંદનો પાર ન રહ્યો. લકે તેની સ્તુતિ કરવા લાગ્યા. હે મહાશય ! આ અવસરે તમારૂ આગમન અમારા મહાન પુ દયથી જ થયું છે. એકલા રાજા ઉપરજ નહિ પણ તમે આ ખા દેશપર ઉપકાર કર્યો છે. જોકે કહે છે કે ફણઢે અને કુમરાજે આ પૃથ્વીને ધારણ કરી છે, પણ ખરેખર તે કહેવા માત્રજ છે. ખરી રીતે જોતાં તમારા જેવા પરોપકારી નરેનેજ આ પૃથ્વીને ધારણ કરી રાખી છે અહે ! પરોપકાર કરવામાં ઉપયોગી તારી જ્ઞાન લમી ! મહેપકારી નિમિતજ્ઞ ! તું ધણે કાળ જીત રહે આ પ્રમાણે બોલતાં તે કૃતજ્ઞ લેકએ હર્ષના આવેશમાં, અને ઉપકારના બદલામાં, પિતાના શરીર પરનાં વ, અને આભૂષણે ઉતારી ઉતારી, નિમિતિઓને આપવા માટે તેની પાસે નાખવા માંડયાં. થોડા વખતમાં તે વસ, અને આ ભૂષણને એક ઢમલે થઈ પડે. ' લોકે હાથ જોડી રિમિતિઆને કહેવા લાગ્યા, હે પરેપકારી ! અમારા પર પ્રસન્ન થઈ આ વસ્ત્રાભૂષણે તું ગ્રહણ કર. આ અવસરે તે અમને જે આનંદ અને જીવિતવ્ય આપ્યું છે તેના બદલામાં અમે અમારું સર્વસ્વ આપીએ તે પણ ડું છે. અર્થાત્ તે પણ તારા ઉપકારને બદલો વળી શકે તેમ નથી, * બિમિતરે જણાવ્યું, હે મનુષ્ય ! હું તમારું માંહીવું કાંઈ પણ ઈશ નહિ. કારણ કે ઉપકાર કરીને તેના બદલામાં કાંઇ પણ વસ્તુ લેવામાં આવે તો તે ઉપકાર ક રે અને છે પોપકારનું ફળ પણ પછી કેમ મળે ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust