________________ વહુને શીખામણ 1-0-0 (૧૩પ ) તેના શરીર ઉપર કર, ચંદન, અને કસ્તુરી આદિ સુગંધી દ્રવ્યનું વિલેપન કરેલું હતું. તેણીએ સુંદર વસ્ત્રા, અને દિવ્ય : અલંકાર પહેર્યા હતા હૃદય પર લમીપું જહાર શોભી રહ્યો હતો. મુખથી તાંબુલ ચાવતી હતી. ડાબા હાથમાં પાનનું બીડું અને જમણે હાથમાં વરમાળા ધારણ કરી હતી. આમ અકરમાત મલયાસુંદરીને જોતાં, મનુષ્યોને અને વિશેષ પ્રકારે રાજા, રાણીના આનંદનો પાર ન રહ્યો. હર્ષથી ભેટવાને માટે મહારાજ વિરધવળ કુમારીની નજીક આબે અને ઉત્સુકતાથી પુછવા લાગે, મારી વહાલી પુત્રી મલયા! તું આ સ્થંભમાં કયારે અને કેવી રીતે પડી? તે જણાવ. શુભાશુભ કર્મ વિપાકને જાણનારી અને તેથી જ પિતાને નહિ પણ પિતાના કર્મને દોષ આપનારી મલયાસુરીએ કાંઈક સ્નેહિત દષ્ટિએ પિતા સામું જોઈ ઉત્તર આપ્યો. | પિતાજી ! જેના પ્રસાદથી હું જીવતી રહી છું, તે કુળદેવતાજ, આ રથંભમાં કયારે અને કેવી રીતે પેઢી તે સંબંધમાં જાણે છે. - કુમારને સાક્ષાત્ પરની માફક બોલતો જોઈ, આરતી ઉત્પરના હેય નહિ તેમ લોકે વસ્ત્રના છેડાથી ઓવારણા લેવા લાગ્યા. રાજ કુટુંબ-કુમારી અમે તારૂં સ્મરણ કરતા હતા કે, શું અમે આ નેત્રથી કુમારીને જઈશું, તેવામાં અકસ્માત - તારે દર્શન થયું. ચંપકમાળા–પુત્રી ! હું તારી માતા છતાં, ખરેખર આ અવસરે વેરણ થઈશું. બેટા ! તે અપરાધ ક્ષમા કરજે. અરે આટલું બધું દુઃખ તે કેવી રીતે સહન કર્યું ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust