________________ કીમીનલ પ્રોસીજરડ વગર ટીકાને 1-9-0 (147) પૂર્વક જણાવ્યું. મગધા ! હું તારા ગૃહમાં પ્રવેશ નહિ કરું. મને જણાય છે કે, તારા મંદિરમાં રાજદ્રોહી કેઈ માણસ છુપાયેલું છે. મારા શબ્દોથી ભયભ્રાંત થઈ મગધા મારા સંબં-' ધમાં અનેક વિતર્ક કરતાં, છેવટે દીન થઈ, મારા પગમાં પી. અને હાથ જોડી તેણીએ જણાવ્યું કે, મારા પર દયા લાવી આ વાત તમારે કઈ સ્થળે ન કરવી. | રાજની કનકવતી રાણી કે, જેણએ કપટ કરી નિર્દોષ રાજબાળાને કાળે પ્રાણ લેવરાવે છે, તેણીનું કપટ પ્રગટ થયું છે. તેને પકડવાને રાજાનાં માણસો ચારે બાજુ ફરે છે. પહેલાના સ્નેહથી પાછલી રાત્રિએ તે મારે ઘેર આવીને રહી છે. તે છે સત્યરૂષ! કઈ પણ ઉપાય કરી, આ બળતી આગને મારા મંદિરમાંથી બહાર કાઢી આપ. હું તારા મેટો ઉપકાર માનીશ. મેં જણાવ્યું કે, હું તેને હમણાં તારા મંદીરમાંથી બહાર કાઠું તે મારે તેની સાથે મહાન વેર બંધાય. વળી તેને બહાર કાઢતાં કેઈરાજપુરૂષ આવી ચડે તે, આપણ સર્વને માટે અનર્થ થાય, છતાં તારે વિશેષ આગ્રહ છે કે, હું કઈ એવો ઉપાય કરીશ કે તારા ગૃહમાંથી પોતાની મેળે જ ચાલી જાય. આ કાર્ય માટે આજ રાત્રિએ એકાંતમાં મારે તેની સાથે મેળાપ કરાવજે. વેશ્યા ઘણી ખુશી થઈ. ઘણી ભકિતપૂર્વક અને ભજન કરાવી, રાત્રિએ, કનકવતી સાથે મારો મેળાપ કરાવ્યું. ' . પુરુષરૂપે મને જોઈ, તેનું હૃદય કામબાણથી વિંધાઈ ગયું, વારંવાર સન્મુખ જેતી અને નમે વાક બેલતી, નિર્લજણે - મને વિષય માટે પ્રાર્થના કરવા લાગી. . * P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust