________________ (14) નો દીવાની કાયદો ટીકાવાળે પ-૦-૦ તેના બચાવ માટે મેં ભટ્ટારિકાદેવીના મંદીરના શિખર ઉપરનો પથ્થર કાઢી તે પિટલા સહિત તેને અંદર ઉતાર્યો. ઉપર પછી શિલા મૂકી દીધી, પછી મંદિરના નજીક રહેલા વડના ઝાડ પર ચડી ઉો રહ્યો, અને તારા આગમનની રાહ જેવા લાગે. તેવામાં તે વડ ઉપરના એક પિલાણ તરફ મારી દષ્ટિ પડી; તે પિલાણમાં કેટલાંક વસ્ત્ર અલંકારાદિ મારા જેવામાં આવ્યાં. તપાસ કરતાં મને માલુમ પડયું કે, તે વસ્ત્રાલંકારાદિ મારાં પોતાનાં જ હતાં. કેટલાંક દિવસ ઉપર રાત્રિએ જે દેવીએ હરણ કરેલાં હતાં, તેણેજ અહીં લાવીને મૂકયાં હશે, એમ ધારી તે સર્વ વસ્તુઓ મેં મારે કબજે કરી. તેવામાં મારી દષ્ટિ રસ્તા તફ ગઈ, તે ઉન્માગે તને આવતાં મેં દીઠી. એટલે તરતજ વડથી નીચે ઉતરી તને આવી મળે. આ પ્રમાણે મેં તને મા વૃત્તાંત કહી આપ્યું. હે કાંતા! તું પણ તારૂં વૃત્તાંત મને કહી સંભળાવ. મલયાસુંદરી–સ્વામીનાથ ! આપની શિક્ષા હૃદયમાં ધારી, હે શહેરમાં આવી. મગધવેશ્યાને આવાસ પૂછતાં, અને તેને માટે શહેરમાં ફરતાં, તેને મેં એક દેવળમાં દીઠી. એક ધુર્ત તેને મડ સંકટમાં નાંખી હતી. તેથી ત્યાંથી તે આઘી પાછી જઈ શકતી નોતી, તે ભજન કરવાની તે વાત જ શી કરવી ? છે તેને તેના દુઃખનું કારણ પૂછ્યું. તેણએ નિશ્વાસ નાંખી જણાવ્યું કે, સત્પષ ! મારા દુઃખની હું તમને શું વાત કરે ? મારી બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે. * હું મારા મંદિરના આંગણમાં બેઠી હતી, તેવામાં આ ધુ ફતે ફરતેં મારી પાસે આવીને બેઠે. આ ધુરૂં છે તેની મને P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust