________________ (13) બ્રણચંદ્ર 0-12-0 . ' . શને રાજાઉ થયે; પણ ધનુષ્યની દુર્ધતા જઈ હિમ્મત હારી, પાછે આસન પર બેસી ગયો. * બંદીવાનની પ્રેરણાથી ચાલ દેશના રાજાએ સિંહાસનઉપરથી ઉભા થઈ જમીન પર પગ મૂકે, પણ ધનુષ્યની ઉત્કટતા જે છે, તેના મુખપર ગ્લાની આવી ગઈ. તેથી હાંસીપૂર્વક તેને. પણ પિતાની જગ્યા પાછી લેવી પડી. આમથી ઉડેલો ગડ દેશને રાજા, ધનુષ્ય હાથમાં લેતાંજ તેના બેથી જમીન પર પડી ગયે, તેને જોઈ રાજકુમાર પરસ્પર તાલી ઓ આપવા લાગ્યા, શરમથી નીચું મુખ કરી તે પણ પિતાના આસન પર આવી બેઠે. કર્ણાટક દેશનો રાજા, ધનુષ્ય લઈ બાણ ચુકતાં જ નીચે પડે. આ પ્રમાણે મેટા રાજાઓને અપમાન પામેલા જોઈ કેટલાએક આસનથી ઉઠયા જ નહિ. કેટલાએક લક્ષથી ચુક્યા. કેટલાએકે રસ્થંભ ઉપર બાણને પ્રહાર કર્યો પણ ખરે, છતાં સ્થંભના બે વિભાગે ન થયા, એટલે લજજાથી પિતાની નિંદા કતા અહંકારહત થઈ આસન પર આવી બેઠા. ' જા વિધિળ પણ ચિંતા કરવા લાગ્યું કે હજી સુધી કન્યા પ્રગટ થઈ નથી તેથી ખરેખર લોકોમાં મારી હાંસી થશે.” | રાજોને ચિંતા ચકપર આરૂઢ થયેલો જોઈ, હાથમાં વીણ લઈ એક વીણાવાદક થંભ આગળ આવી ઉભો રહ્યો. પ્રથમ તેણે વીણુ વગાડી વીણાના મધુર, અને મોહક શબ્દવડે લેકે ને રથંભી લીધા, પછી તરતજ હાથમાં ધનુષ્ય લઈ વરધવળ રાજાને કહેવા લાગ્યું કે, હે રાજા ! તું માર, સામર્થ્ય જે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust