________________ (126 ) કુંવારી કન્યા હ-૧૦-૦. આપતાં રાજાએ શહેરમાં પ્રવેશ કર્યો, - પ્રથમ નિમિત્તજ્ઞને ભેજન કરાવી, પછી રાજાએ ભજન કર્યું. ત્યાર પછી તે જ્ઞાનીની સાથે વાર્તાલાપ કરતાં પાછળના બે પહોર અને કાંઈક નિદ્રા લેવા પૂર્વક રાત્રિ પણ પસાર કરી. પ્રાતઃકાળ થતાંજ હાથીની વિષ્ટા ગાવા ઉપર રોકાયેલા માણસે રાજાની પાસે આવ્યા અને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. હે સ્વામિન ! અમે વિશેષ કાંઈ જાણતા નથી. હાથીની વિષ્ટા ગાળતા હતા, તેમાંથી રાજકુમારીનું નામાંકિત મુદ્રા રન (ઊંટી) મળી આવ્યું છે. આ પ્રમાણે કહી તે મુદારત્ન રાજાના હાથમાં મૂકયું. રાજા, કુમારીનું મુદ્દારત્ન જોઈ મસ્તક ધુણાવવા લાગ્યું. અને શેડો વખત નિમિત્ત આના સુખ સ્વામું જોઈ રહ્યો નિમિત્ત જરા હિમ્મતથી જણાવ્યું. રાજન ! જ્ઞાનીનું જોયેલું ભવિષ્ય કઈ વખત અન્યથા નજ થાય. રાજા જરા નિશાસે મૂકી , નિમિત્ત ! કુમારી પાર્સેતું મુદ્રારત્ન, આ મદોન્મત- હાથીના પેટમાં કેવી રીતે આવ્યું હશે નિરાશાજનક મને મેટી શંકા થાય છે. જ્ઞાનીએ જરા મે ઠાવકુ રાખી જણાવ્યું, મહારાજા ! તે વિષેને પ્રગટ ખુલાસો મારા જ્ઞાનમાં જણાતો નથી, તથાપિ આ સર્વ પ્રભાવ કુલ દેવીને હેય એમ માાં માનવું છે. - કુળદેવીનું કર્તવ્ય એ સંભવી શકે તેમ હોવાથી રાજ, આ ખુલાસાથી હર્ષ પામે. અને તત્કાલ સ્વયંવર મંડપની સ તૈિયારીઓ ઘણા દક્સાહથી કરાવવાને તેણે આદેશ આપે. પ્રથમ કેટલીક તૈયારીઓ તે થઈ હતી. વચમાં ચા વિનથી બંધ રહ્યું હતું. પણ એક પ્રતીતિ મળતાંજ, કામ ધં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust