________________ મણી અને એના 0-3-0 (13) બીરાજમાન થશે એ અવસર, હજારો લોકોની મેદની વચ્ચે બે પહાર ગયા પછી, નાના પ્રકારના વસ્ત્રાલંકારોથી વિભૂષિત રાજકુમારીનું તમે સવને અકસ્માત્ દર્શન થશે. રાજન ! સ્વયંવર મંડપ તમારે તૈયાર કરાવે. અને આ - પ્રસંગપર આવતા રાજકુમારોને બીલકુલ પાછા ન વળવા. મારા કહેવા ઉપર જે તમને વિશ્વાસ ન આવતો હોય તે, જ્ઞાનદષ્ટિથી તપાસ કરી, મારા કહેલાં વચનોની તમને પ્રતીત થાય તેવી કેટલી નિશાનીઓ હું તમને જણાવું. ' રાજાએ તેમ કરવા હા કહી, એટલે શેડે વખત ધ્યાનસ્થ જેવી સ્થીતિમાં રહી, નિમિત્તે જણાવ્યું. રાજકુમારીનું મુદારત્ન, કઈ પણ પ્રકારે કાલે તમારા હાથમાં આવવું જોઈએ. ચતુર્દશીને દિવસે પ્રાતઃકાળે પુરની પ્રતેલી ( દરવાજા ) આગળ નગર બહાર, રાજાઓની પરીક્ષા માટે છ હાથ પ્રમાણને, નાના પ્રકારના ચિત્રોથી ચિત્રિત, એક થંભ, તમારી ગોત્રદેવી કોઈ પણ સ્થળેથી લાવી મૂકશે. તે સ્થંભ, સ્વયંવર મંડપમાં તમારે સ્થાપન કરે. તેની આગળ વજૂસાર નામનું ધનુષ્ય, જે તમારા ઘરમાં છે તે બાણ સહિત, ચાપ યુકત કરી, પુજન કરવા પૂર્વક, થાપન કરવું. તે વથ ઉપર બાણ ચડાવી, જે મનુષ્ય સ્થંભનું ભેદન કરશે તે રાજકુમારીનું પાણિ ગ્રહણ કરશે. તે સ્થંભની પૂજા કરવાની કેટલીક વિધિ પણ છે. આ સવ વત્તાંત મેં મારા નિમિત જ્ઞાનના બળથી - 2 છે. હે રાજન્ ! આ મારી કહેલી નિશાનીઓ ન મ. આવે, તેમજ રાજકુમારી પણ જીવતી ન મળે તે પછી. કાષ્ટ. " ભક્ષણ કરવું અર્થાત્ બળી મરવું તે તમારે સ્વાધીન જ છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust