________________ સતીધમ પતિ સેવા અથવા સતી સમાજ -8-0 ( 163) ૨તું તેને ભાન રહ્યું નહોતું ) " હે હાર ! મારા મહદ્ ભાગ્યવીજ તું મારે હાથે ચડે છે. તારા પ્રસાદથી આજે મેં મારું મનવાંછિત સિદ્ધ કર્યું છે. તેને ઇંડાં છુપાવી, અનેક વચન પ્રપંચથી રાજાને છેતરી, જન્માંતરની વેરણ મલયાસુંદરીને આજે મેં ઘાત કરાવ્યો છે, ચિંતામણિની માફક તારી પ્રાપ્તિ દુર્લભ છે. રાજાને મારે સ્વાધીન કરી આપી, મને નિરંતર ઇચ્છિત ફળ આપજે. " - આ વચનો સાંભળતાં, અને હારને નજરે જોતાંજ, તે પુનું લેહી ઉકળી આવ્યું. શાંત થયેલ કે પાનળ વિશેષ .. પ્રકારે પ્રદીપ્ત થયો. તે એકદમ બુમ પાડી ઉઠ. હા હા ! પાપિણી તે મને પ્રપંચ કરી છેતર્યો છે. પુત્રી પાસેથી હાર ચેરી લઈ મહાબળ કુમારને મોકલાવ્યું છે તેમ જણાવી, મારી નિ. ર્દોષ પુત્રીને તે ઘાત કરો. . હે પાપિણી ! તેં મને આખા કુટુંબ સહિત ઠા. આ મારી ગરીબ છોકરીએ તારું શું બગાડયું હતું ? તે નિર્દોષ છોકરીએ આજ પર્યત એક કીડીને પણ દુભાવી નથી. તેને માથે આવું ઘર કલંક ! * આ પ્રમાણે બોલતે, જોરથી કમાડને તાડતે, મોટે સ્વરે પિકાર કરતે, અને દુઃખથી વિહળ થતો તે પુરુષ એકદમ પૃથ્વી પર પી ગયે, અને ભયકર મૂરછ અનુભવવા લાગ્યો. - મધ્ય રાત્રિએ કનકવતીના મેહેલમાં બે પુરૂષજનાર કોણ? તે વાંચનારને સમજાયું જ હશે. બીજા કેઈ પુરૂષ નહિ પણ તે મહારાજા વીરવળ, અને સુબુદ્ધિ પ્રધાન હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust